જૂનાગઢ પોલીસની મોટી કાર્યવાહી : કુખ્યાત રવની ગેંગ સામે ગુજસીટોક હેઠળ રૂ.૨.૯૬ કરોડની મિલકતો જપ્ત
૧૨૩ વિઘા ખેતીની જમીન, રૂ.૨૭.૫૧ લાખની ફિક્સ ડિપોઝિટ અને જેસીબી-બુલેટ સહિત ૫ વાહનો ટાંચમાં લેવાયા

૧૨૩ વિઘા ખેતીની જમીન, રૂ.૨૭.૫૧ લાખની ફિક્સ ડિપોઝિટ અને જેસીબી-બુલેટ સહિત ૫ વાહનો ટાંચમાં લેવાયા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ


ટાંચમાં લેવાયેલી મિલકતો:
૧. ખેતીની જમીન (કુલ આશરે ૧૨૩ વિઘા – કિંમત રૂ.૨,૩૭,૫૧,૩૦૦/-)
મિલકતનું વર્ણન અને સ્થળઆરોપી / ખરીદનારનું નામ મિલકતની કિંમત
૧. રવની ગામ, સર્વે નં. ૬૫૬ (પૈકી જમીન) રહીમ ઉર્ફે ખુરી ઇસ્માઇલ સાંઘ અને ઇમ્તીયાઝ ઉર્ફે પોલો ઇસ્માઇલ સાંઘના માતા ફાતુબેન વીરાભાઇ સાંઘ રૂ.૫૧,૮૩,૭૦૦/-
૨. રવની ગામ, સર્વે નં. ૧૫/૫ રહીમ સાંઘ, ઇમ્તીયાઝ સાંઘ (માતા ફાતુબેન મારફતે) અને હનિફ ઉર્ફે હનો તથા અમિન ઇસ્માઇલ સાંઘના માતા હાલુબેન અલ્લારખા સાંઘ (સંયુક્ત) રૂ.૩,૭૯,૯૨૦/-
૩. રવની ગામ, સર્વે નં. ૧૦/૧ પૈકી ૨રહીમ સાંઘ, ઇમ્તીયાઝ સાંઘ (માતા ફાતુબેન મારફતે) અને હુશેન અલ્લારખા સાંઘના પત્ની આસ્તાનાબેન સુલેમાનભાઇ સાંઘ (સંયુક્ત) રૂ.૫,૧૯,૯૧૦/-
૪. ઝાંપોદડ ગામ, સર્વે નં. ૧૪૬ભાવિનભાઇ ઉર્ફે કાનો મનસુખભાઇ પાડલીયાના પિતા મનસુખભાઇ ગંગદાસ પાડલીયા રૂ.૧૩,૦૩,૪૬૦/-
૫. રવની ગામ, સર્વે નં. ૧૦/૧/પૈકી ૩હુશેન અલ્લારખા સાંધના પત્ની આસ્તાનાબેન સુલેમાનભાઇ સાંધ રૂ.૫,૧૯,૯૧૦/-
૬. રવની ગામ, સર્વે નં. ૬૫૬ (બીજો ભાગ)હુશેન અલ્લારખા સાંધના પત્ની આસ્તાનાબેન સુલેમાનભાઇ સાંધ રૂ.૧૭,૩૩,૦૦૦/-
૭. રવની ગામ, સર્વે નં. ૭૦૫હુશેન અલ્લારખા સાંધના પત્ની આસ્તાનાબેન સુલેમાનભાઇ સાંધ રૂ.૭૬,૪૨,૫૬૦/-
૮. રવની ગામ, સર્વે નં. ૭૦૧હુશેન અલ્લારખા સાંધના પત્ની આસ્તાનાબેન સુલેમાનભાઇ સાંધ રૂ.૧૫,૫૩,૫૦૦/-
૯. રૂપાવટી ગામ, સર્વે નં. ૨૮/૩ હુશેન અલ્લારખા સાંધના પત્ની આસ્તાનાબેન સુલેમાનભાઇ સાંધ રૂ.૨૪,૨૩,૮૦૦/-
૧૦. ઝાંપોદડ ગામ, સર્વે નં. ૧૬૨ અમીન ઇસ્માઇલ સાંધ અને હનીફ ઉર્ફે હનો ઇસ્માઇલ સાંધના માતા રાણબાઇ બેન ઉર્ફે હલુબેન સાંધ રૂ.૯,૬૨,૫૪૦/-
૧૧. રવની ગામ, સર્વે નં. ૬૫૬ (ત્રીજો ભાગ) અમીન ઇસ્માઇલ સાંધ અને હનીફ ઉર્ફે હનો ઇસ્માઇલ સાંધના માતા રાણબાઇ બેન ઉર્ફે હલુબેન સાંધ રૂ.૧૫,૨૯,૦૦૦/-
૨. બેંક ફિક્સ ડીપોઝીટ (કુલ કિંમત
રૂ.૧૧,૫૧,૦૦૦/- : આરોપી હુશેન અલ્લારખા સાંઘ અને તેના પત્ની આસ્તાનાબેન સાંધના નામે.
રૂ.૧૦,૦૦,૦૦૦/- : આરોપી બોદુ અબુભાઇ પલેજા (સોનારડી) ના નામે (તા.૦૯/૦૧/૨૦૨૪).
રૂ.૬,૦૦,૦૦૦/- : આરોપી બોદુ અબુભાઇ પલેજા (સોનારડી) ના નામે (તા.૦૩/૦૪/૨૦૨૪).
૩. વાહનો (કુલ ૦૫ વાહનો – કિંમત રૂ.૩૧,૪૫,૮૬૭/-)
જે.સી.બી. 3DX (GJ-11-BK-0920): આરોપી હનીફ ઉર્ફે હનો ઇસ્માઇલ ભાઇ સાંધ (કિંમત રૂ.૨૯,૦૭,૨૦૩/-).
હીરો પેશન-પ્રો (GJ-11-AQ-7038): આરોપી ભાવિન પાડલીયાના પિતા મનસુખભાઇ ગંગદાસ પાડલીયા (કિંમત રૂ.૪૨,૯૦૦/-).
હોન્ડા શાઇન (GJ-11-AG-2700): આરોપી બોદુ અબુભાઇ પલેજા (કિંમત રૂ.૪૪,૮૦૦/-).
રોયલ ઇનફીલ્ડ બુલેટ (GJ-03-KN-2503): આરોપી બોદુ અબુભાઇ પલેજા (કિંમત રૂ.૧,૦૮,૯૧૪/-).
હીરો સ્પ્લેન્ડર પ્લસ (GJ-11-BK-6214): આરોપી ઇમ્તીયાજ ઉર્ફે પોલો ઇશાભાઇ સાંઘ (કિંમત રૂ.૪૨,૦૦૦/-).
કામગીરી કરનાર પોલીસ ટીમ:
રાજ્ય સરકારના હુકમની અમલવારી કરીને આ મિલકતો જપ્ત કરવાની પ્રશંસનીય કામગીરીમાં કેશોદ વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા, કેશોદ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી.ચૌધરી, વંથલી મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.સી.માઢક, એ.એસ.આઇ. યોગેશભાઇ કેશવાલા, હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ ચુડાસમા તેમજ કોન્સ્ટેબલ દિનેશભાઇ અને લખમણભાઇ સહિત કેશોદ અને વંથલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો.





