GUJARATIDARSABARKANTHA

વરસાદી મોસમમાં પ્રાંતિજ–હરસોલ માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ, હિંમતનગર દ્વારા તાત્કાલિક પેચવર્ક રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ

વરસાદી મોસમમાં પ્રાંતિજ–હરસોલ માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ, હિંમતનગર દ્વારા તાત્કાલિક પેચવર્ક રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ

વરસાદી મોસમ દરમિયાન પ્રાંતિજ–હરસોલ માર્ગ પર વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગના વિવિધ સ્થળોએ માર્ગ અને મકાન વિભાગ, હિંમતનગર દ્વારા તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિભાગ દ્વારા યોગ્ય મટીરીયલનો ઉપયોગ કરી પેચવર્ક કરીને માર્ગને વાહનવ્યવહાર માટે વધુ સુરક્ષિત, સરળ અને સુગમ બનાવવામાં આવ્યો છે. માર્ગની જાળવણી અને જનસુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં વિભાગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને સમગ્ર વરસાદી મોસમ દરમિયાન જરૂરી મરામત કામગીરી નિરંતર કરવામાં આવી રહી છે, જેથી નાગરિકોને અવરોધમુક્ત અને સલામત મુસાફરીનો લાભ મળી રહે.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!