લાખણી ના માણકી ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ની નવી ગ્રામ સમિતી ની રચના કરવા મા આવી

નારણ ગોહિલ લાખણી

algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 43;

algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 42;
વાવ થરાદ જીલ્લા ના લાખણી તાલુકા ના માણકી ગામ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ની નવી ગ્રામ સમિતી ની વરણી કરાઈ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના નુ સમગ્ર ગુજરાત ખાતે ચાલી રહેલ સંગઠન અને લાખણી તાલુકાના સંગઠન ના નેજા હેઠળ માણકી ગામ ખાતે નવી યુવાનોની અલગ અલગ હોદાઓ સાથે નવી ટીમ ની રચના કરાઈ છે જેમા ગ્રામ સમિતી પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી અને સંગઠન મંત્રી જેવા હોદાઓ આપવા આવ્યા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ના અધ્યક્ષ અલ્પેશજી ઠાકોર દ્વારા નિકળેલી વિચારધારા ઓ આજે ગુજરાત ના ગામડે ગામડે નવિન સમિતીઓ ગામ ના યુવાનો દ્વારા બનાવા મા આવી રહી છે જે વિચારધારા નુ સાક્ષાત પાલન થઈ રહ્યું હોય તેવુ ચોક્કસ પણે દેખાય છે ગામ ના યુવાનો દ્વારા ટિમ બનાઈ અલગ અલગ કાર્યક્રમો હોય સામાજીક કામ હોય અન્ય કોઈ કામ મા અને સમાજ મા સંગઠન રહે અને નાના મા નાના વ્યક્તિ ને મદદરૂપ થવા નુ સંગઠન અને નવીન ટીમ બની એનો લાભ મળશે એવુ ચોક્કસ પણે દેખાય રહ્યું છે અંતે સમાજ બંધારણ કાયમી ટકી રહે ને ગામમાં કોઈ બાળક શિક્ષિણ થી વંચિત ના રહે તેવુ ટિમ દ્વારા ચર્ચા કરી નવી સમિતી બનાવા મા આવી છે




