GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીના ખાખરાળા ગામે યુવાનોની અનોખી પહેલ: સ્મશાનમાં વૃક્ષારોપણ

 

MORBI મોરબીના ખાખરાળા ગામે યુવાનોની અનોખી પહેલ: સ્મશાનમાં વૃક્ષારોપણ

મોરબી જિલ્લાના ખાખરાળા ગામે ગામના યુવાનો દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના હેતુથી અનોખી પહેલ હાથ ધરવામાં આવી હતી. યુવાનો દ્વારા ગામના સ્મશાન માં વિવિધ વૃક્ષોના રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

વૃક્ષારોપણ સાથે રોપાઓની નિયમિત જાળવણી અને સંભાળ રાખવાનો સંકલ્પ પણ યુવાનો દ્વારા કરવામાં આવ્યો હતો. ગામના જાહેર સ્થળોને હરિયાળા અને સ્વચ્છ બનાવવા માટે યુવાનોની આ પહેલ પ્રેરણાદાયી બની રહી છે.પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવતા યુવાનોના આ પ્રયાસને ગ્રામજનો દ્વારા પણ બિરદાવવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!