GUJARATHALOLPANCHMAHAL

પાવાગઢના ઐતિહાસિક કિલ્લા પર ધ્વજવંદન કરવામાં આવ્યું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૬.૮.૨૦૨૬

સમગ્ર દેશભરમાં 80 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી આણંદ ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટી ખાતે પણ પાવાગઢના ઐતિહાસિક કિલ્લા પર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને સર્કલ ઓફિસર ચાંપાનેર લલિતકુમાર.બી.રબારી
દ્વારા ધ્વજ વંદન કરાયું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો પાવાગઢ પોલીસ મથકના પોલીસકર્મીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જેને લઇ ઐતિહાસિક કિલ્લા પર આન બાન શાન સાથે ધ્વજ વંદન કરાયું હતું અને 80 માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી જેને લઇને સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું.

Back to top button
error: Content is protected !!