GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુર સીવીલ કોટૅખાતે પંદરમી ઓગસટની શાનદાર ઉજવણી કરાઈ.

સંતરામપુર સીવીલ કોટૅખાતે પંદરમી ઓગસટની શાનદાર ઉજવણી કરાઈ….

રિપોર્ટર …
અમીન કોઠારી મહીસાગર….

સંતરામપુર સીવીલ કોટૅ ખાતે પંદરમી ઓગસ્ટ દિવસ ની શાનદાર ઉજવણી કરાયેલ.

 

આ પસંગે સંતરામપુર ના પ્રિન્સિપાલ સીનીયર સિવિલ જજ શ્રી જે. એમ. મેમણ ના શુભ હસ્તે બેન્ડ ની સુરવલીઓ સાથે દવજવંદન કરી રાષ્ટ્રગીત ગાન સાથે કરાયેલહતુ.

આ પ્રસંગે એડીશનલ સીનીયરસીવીલ જજ એસ. જે. મેમણ. કોર્ટ રજીસ્ટાર. સટાફ. વકીલ મંડલના હોદધેદારો વકીલો ઉપસથીત રહેલ હતા.

Back to top button
error: Content is protected !!