TANKARA:ટંકારાના વિરપર ગામે પ્રાથમિક શાળા પાસે સ્પીડ બ્રેકર ન હોવાથી અકસ્માતનો ભય: કોઈ અણબનાવ બનશે તો જવાબદારી કોની?

TANKARA:ટંકારાના વિરપર ગામની જુની પ્રાથમિક શાળા પાસે સ્પીડ બ્રેકર ન હોવાથી અકસ્માતનો ભય: કોઈ અણબનાવ બનશે તો જવાબદારી કોની?

hdrForward: 6; shaking: 0.000203; highlight: 1; algolist: 0;
multi-frame: 1;
brp_mask: 8;
brp_del_th: 0.0000,0.0000;
brp_del_sen: 0.0000,0.0000;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 7864320;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 43;zeissColor: bright;
ટંકારા તાલુકાના વિરપર ગામે આવેલી જુના ગામમાં આવેલ પ્રાથમિક શાળા નજીક સ્પીડ બ્રેકર (બમ્પ) ન હોવાને કારણે શાળાએ આવતા-જતા નાના ભુલકાઓ માટે માર્ગ અકસ્માતનો ગંભીર ભય તોળાઈ રહ્યો છે. શાળા પાસેના માર્ગ પરથી દરરોજ નાના-મોટાં વાહનો પુરઝડપે પસાર થઈ રહ્યા છે, છતાં તંત્ર કે શાળા સંચાલકો તરફથી સુરક્ષાના કોઈ પગલાં ન લેવાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

shaking: 0.127633; highlight: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask: 0;
brp_del_th: 0.0000,0.0000;
brp_del_sen: 0.0000,0.0000;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (6, 0);aec_lux: 87.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 46;zeissColor: bright; આ
નવાઈની વાત તો એ છે કે શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા આવતા શિક્ષકો અને શાળા સંચાલકો રોજેરોજ આ જ માર્ગ પરથી પસાર થાય છે, તો શું તેઓ આ ગંભીર સમસ્યાથી અજાણ છે? શાળાના સમયે જ્યારે નાના બાળકો રસ્તો ઓળંગતા હોય છે ત્યારે પુરઝડપે આવતા વાહનોને કારણે વાલીઓમાં સતત ફફડાટ અને ચિંતાનો માહોલ રહે છે. “જો ભવિષ્યમાં કોઈ માસૂમ વિદ્યાર્થી સાથે અકસ્માત કે હોનારત સર્જાશે, તો તેની જવાબદારી આખરે કોની રહેશે?”

shaking: 0.127633; highlight: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask: 0;
brp_del_th: 0.0000,0.0000;
brp_del_sen: 0.0000,0.0000;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 115.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 46;zeissColor: bright;
કોઈ અનિચ્છનીય ઘટના કે મોટી દુર્ઘટના ઘટે તે પહેલાં જ સંબંધિત તંત્ર અને રોડ-રસ્તા વિભાગ જાગે તે અત્યંત જરૂરી છે. વિરપર પ્રાથમિક શાળાની બને બાજુ તાત્કાલિક અસરથી યોગ્ય સ્પીડ બ્રેકર બનાવવામાં આવે જેથી વાહનોની સ્પીડ પર અંકુશ લાવી શકાય અને માસૂમ બાળકો સુરક્ષિત રીતે શાળાએ અવરજવર કરી શકે તેવી લોકમાગ ઉઠી છે.








