BANASKANTHAGUJARATPALANPUR

રમત- ગમત ક્ષેત્રે આદર્શ સાયન્સ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગરનું ગૌરવ

19 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

રમત- ગમત ક્ષેત્રે આદર્શ સાયન્સ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગરનું ગૌરવ. શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ સાયન્સ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગરમાં બી.એ.સેમ-૫ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી પ્રજાપતિ સાહિલ આશિષભાઈ તારીખ:09/08/2026 ના રોજ પાંચોટ મહેસાણા મુકામે taekwoondo open national championship પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ મેળવેલ છે. આમ, રમત- ગમત ક્ષેત્રે આદર્શ સાયન્સ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગરનું નામ રોશન કરવા બદલ સંસ્થાના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી તથા તમામ હોદ્દેદારશ્રીઓ અને કોલેજના પ્રિન્સીપાલશ્રીઓ અને સ્ટાફ મિત્રો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!