GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ વકીલ મંડળના વકીલોને બ્રહ્માકુમારી દ્વારા રાખડી બાંધી રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરાઈ.

તારીખ ૧૯/૦૮/૨૬

સાજીદ વાઘેલા કાલોલ

ભાઈ બહેનના પવિત્ર પ્રેમ નું પ્રતીક એવા રક્ષા બંધન ની ઉજવણી અર્થે કાલોલ બ્રહ્માકુમારી ના વર્ષાબેન તેમજ હરદીપ ઉપાધ્યાય કાલોલ કોર્ટ ખાતે હાજર રહ્યા હતા અને બ્રહ્માકુમારી ના બહેનો દ્વારા વકીલોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે કાલોલ બાર એસોસિયેશન ના ઉપપ્રમુખ મનોજભાઈ વણકર સેક્રેટરી કાન્તિભાઈ સોલંકી જોઈન્ટ સેક્રેટરી કલ્પેશભાઈ સોલંકી અને હોદ્દેદારો અને વકીલ મિત્રો હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!