ગીર સોમનાથ જીલ્લાના ઉના પંથકમા સગીર વયની દિકરી પર દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ગણતરીની કલાકોમા ઝડપી જેલહવાલે કયોઁ
ગીર સોમનાથ જીલ્લામા વધુ એક શમઁનાક કિસ્સો બહાર આવ્યો છે . ગીર સોમનાથ જીલ્લાના ઉના પંથકના નાના એવા ગામમા રહેતો ખેતમજૂરી કરતો પરીવારની સગીર વયની દિકરી સાથે લગ્નની લાલચ આપી સંબંધો બાંધી અને ફોટા ,વિડીયો વાયરલ કરવાની ધમકી આપી યુવતી સાથે અનેક વખત દુષ્કર્મ આચરેલ હોય અને આ યુવતીએ આબરુ જવાની બીકે પરીવારને જાણ ન કરી પરંતુ અંતે પરીવારજનોને આ બાબતની જાણ થઈ અને તાત્કાલિક જ ઉના પોલીસ સ્ટેશન મા આરોપી કેશુ મનુભાઇ સોલંકી વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા . પોલીસે ગણતરીની કલાકોમા જ આરોપીને ઉના પંથકના ભડીયાદર ગામેથી ઝડપી લઈ જેલહવાલે કરેલ છે .આરોપી કેશુ સોલંકી વિરુદ્ધ 376 તેમજ પોસ્કોની ફરીયાદ નોંધાઇ છે .ત્યારે આ દુષ્કર્મ મા વધુ પણ ચાર આરોપીઓ સંડોવાયેલ હોય જેની જાણ પરીવારજનો એ પોલીસને કરી છે .ત્યારે પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરેલ છે .
તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.