ANANDANAND CITY / TALUKOKHAMBHAT
બોગસ માર્કશીટ કૌભાંડમાં SOGની કાર્યવાહી ભાજપના યુવા મોરચાના કારોબારી સભ્યની અટકાયત
આણંદના ખંભાતમાં ભાજપના યુવા મોરચાના કારોબારી સભ્ય મયુર ગોહિલની બોગસ માર્કશીટ કૌંભાડ મામલે અટકાયત કરાઈ છે. અગાઉ SOGએ બોગસ માર્કશીટ કૌભાંડમાં ત્રણ લોકોની અટકાયત કરી હતી. જેમાં રોનક પટેલના રિમાન્ડ દરમિયાન હકીકત મળતા SOGએ મયુર ગોહિલની અટકાયત કરી હતી. મયુર ગોહિલે ચાંગાથી વિઝા ઓફિસ ચલાવતા રોનક પટેલને બોગસ માર્કશીટ બનાવવાનું કામ આપ્યું હતું. મયુરને જાણ હોવા છતાં બોગસ માર્કશીટ બનાવડાવી હોવાથી SOGએ અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.