KHEDANADIAD

આર. સી.મિશન શાળા વડતાલ ખાતે વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો

તારીખ 25 માર્ચ 2023 ના રોજ 8:30 કલાકે મહેમાન શ્રીને આવકાર વર્ગ શિક્ષક ડોક્ટર શૈલેષ વાણીયા શૈલ ત્યારબાદ સમુહ પ્રાર્થના તેઓ ના હાથે દિપ પ્રાગટય પરિચય આચાર્યશ્રી અનિકેતન ડાભી દ્વારા મુખ્ય મહેમાન તરીકે સંધ્યા દીપના સુપિરિયર સિસ્ટર સંગીતા ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે દિનેશ ભાઈ પરમાર તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી, શાળાના મેનેજર શ્રી રેવ. ફાધર થોમાસ, મદદનીશ સભાપુરોહિત રેવ. ફાધર સેલવીન, વાલી મિત્રો માં મહેન્દ્રભાઈ સોલંકી, જયેશભાઈ પરમાર, જાગૃતિબેન વણકર, સિ. તેજના. સિ. નિલમ. એ હાજરી આપી હતી. વેલકમ સ્પીચ અતુલભાઈ માસ્ટર દ્વારા, ગરબો રાજેશભાઈ, શીલાબેન તથા શૈલેષ વાણીયા શૈલ દ્વારા, કાર્યક્રમનું સફળ સંચાલન વિકાસ ભાઈ દ્વારા ફિલ્મી ડાન્સ વગૅ શિક્ષક ડૉ. શૈલેષ વાણીયા શૈલ દ્વારા વિદાય ગીત પ્રિયંકાબેન ધ્વારા. વેલકમ ડાન્સ નિતાબેન તથા જયશ્રી બેન દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું ઢોલીડા હિંચ શીલાબેન દ્વારા, ડી. જે ની સેવા ભૂતપૂર્વ વિદ્યાર્થી નિકુલભાઇ દ્વારા આપવામાં આવી હતી. દિનેશભાઇ તથા મહેમાન વાલી મિત્રો દ્વારા બાળકોને ભોજન ની વ્યવસ્થા પુરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે બાળમિત્રો દ્વારા શાળાના મેનેજર શ્રી ને પ્રેમ ભેટ આપવામાં આવી હતી. કાર્યક્રમ ને અંતે આભાર વિધિ અનિકેતન ડાભી દ્વારા કરવામાં આવી હતી. બાળકોના ભવિષ્ય માટે વિદાય પ્રસંગ જરૂરી છે . કભી ખુશી કભી ગમ નો માહોલ માં શિસ્ત, સંસ્કાર. સંગત વિશે ડૉ. શૈલેષ વાણીયા શૈલ એ બાળકો ને સંદેશ અંતિમ ડાન્સ તીર્થ પરમાર દ્વારા. આર . સી મિશન શાળા વડતાલ નો વિદાય પ્રસંગ યાદગાર બની ગયો . આખા વર્ષ દરમિયાન થયેલ પ્રવૃત્તિ ઓનું ઈનામ વિતરણ કરવામાં આવ્યું 56 જેટલા વિદ્યાર્થીઓ એ લાભ લીધો. રાષ્ટ્રગાન બાદ ભોજન લઈ ગરબાની રમઝટ સાથે ડાન્સ ની મજા લઈ બાળ મિત્રો છુટા પડ્યા. ઐતિહાસિક વિદાય શાળા પટાંગણમાં જોવા મળો.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!