SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણ તાલુકાના બલદાણા ગામમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસના દરોડા

તા.06/06/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વઢવાણ ગ્રામ્ય વિસ્તારના ખારવા,ગોમટા, બલદાણા ગામે વઢવાણ પોલીસ ટીમના પીએસઆઇ ડી ડી ચુડાસમા, એએસઆઈ અજીતસિંહ રાઠોડ,આર જે ડોડીયા, જયપાલસિંહ સહિત સ્ટાફ સાથે પેટ્રોલિંગ દરમિયાન ખાનગી હકીકત મળેલ કે સુરેશભાઈ ધીરૂભાઇ ગોઢાણીયા ચુ.કોળી પગી વાસ બલદાણા વાળો ગામની સીમમાં રાસ્કા ગામ તરફ જવાના માર્ગે જંગલ વિસ્તારમાં બાવળની કાટમા દેશી દારૂ બનાવવાનો આથો નાખી પ્રવુતિ કરતા બાતમી વાળી જગ્યાએ રેડ કરતા સ્થળ ઉપરથી દેશી દારૂ ગરમ તથા ઠંડો દેશી દારૂ 9 લીટર રૂ.180 તથા દેશી દારૂ બનાવવાનો આથો 900 લીટર રૂ.1800 તેમજ દેશી દારૂ બનાવવાના સાધનો સહિત કુલ રૂ.2380 નો મુદ્દામાલ જપ્ત કરી સુરેશભાઈ ધીરૂભાઇ ગોઢાણીયાને ઝડપી પાડી અટક કરવાની કાર્યવાહી ચાલુ છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!