POSHINA

ઉપરવાસમાં વરસાદથી પોશીના ની પાનારી સેઈ નદી બંધને કાંઠે

ઉપરવાસમાં વરસાદથી પોશીના ની પનારી શેઇ નદી બંને કાંઠે

પોશીના તથા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં શુક્રવારથી શનિવાર સાંજ સુધી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેથી લોકો એ જરૂરી કામ સિવાય ઘર બહાર નીકળવાનું ટાળતા પોશીના બજારો સુમસામ રહ્યા હતા જ્યારે રાજસ્થાન ઉપરવાસમાં પણ સતત વરસાદ પડી રહ્યો હોય પોશીના પનારી તથા સેઈ નદી દેલવાડા નજીક થી પસાર થતી સાબરમતી નદી નવાનીર આવ્યા હતા.

અહેવાલ કિરણ ડાભી ખેડબ્રહ્મા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!