POSHINASABARKANTHA

સાબરકાંઠા પોશીના તાલુકાના દેલવાડા (છો ) આદર્શ પ્રા.શાળા માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

પોશીના તાલુકાના દેલવાડા ગામે શાળા પ્રવેશોત્સવ 2023, 24 દર વર્ષની જેમ ઉજવવામાં આવ્યો હતો તેમાં ધોરણ 1 ના બાળકો બાલવાડીના બાળકો કુલ મળી 22 બાળકોનો શાળા પ્રવેશ આપવામાં આવ્યો અને સાથે સ્કુલ બેગ આપી બાળકોને ખુશી ઉભરાવી હતી આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં પધારેલ મુખ્ય મહેમાનો રમીલાબેન બી બારા સંસદ સભ્ય આનંદીબેન જિલ્લા સદસ્ય ભરતભાઈ સી પટેલ બીઆરસી કોર્ડીનેટર પોશીના મિતેશભાઇ એ પટેલ તેમજ ગામના આગેવાન પ્રકાશભાઈ જી વ્યાસ નટુભાઈ જી પરમાર રમેશભાઈ જી પરમાર સતિષભાઈ જી પરમાર પ્રકાશભાઈ શ્રી પંચાલ કોદરભાઈ ગમાર રાણાભાઇ કુમાર પરેશભાઈ વ્યાસ ભાઈઓ અને બહેનો તેમજ શાળાના આચાર્યશ્રી સોમજીભાઈ બી સોલંકી તેમજ શાળાના શિક્ષક મિત્રો તમામના સાથ સહકારથી આ કાર્યક્રમ યોજાયો હતો તેમાં રમીલાબેન બારા દ્વારા એસએમસીના સભ્યો સાથે મીટીંગ લઈ પ્રશ્નોત્તરી કરી હતી તેમજ શાળા સ્ટાફ આંગણવાડી સાથે મીટીંગ પ્રશ્નોત્તરી ચર્ચા અંતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સાથે સાથે શાળાના નવીન બનેલ ઓરડા અને સેનિટેશન નું રીબીન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને દેલવાડા શાળામાં આજુબાજુના આવતા બાળકો ટ્રાન્સપોર્ટેશન નું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શિક્ષણ બાબતે ખૂબ અનેક મુદ્દાઓ ને આવરી લીધા હતા આ કાર્યક્રમની સફળ બનાવવા માટે શાળાના શિક્ષક મિત્રો ગામના આગેવાન ભાઈઓ અને બહેનો ના સાથ સહકારથી સફળ રહ્યો હતો

અહેવાલ.. કિરણ ડાભી ખેડબ્રહ્મા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!