PATAN

પાટણ રાણીની વાવના પરિસરમાં યોજાયો વિશ્વ યોગ દિવસ*

*પાટણ રાણીની વાવના પરિસરમાં યોજાયો વિશ્વ યોગ દિવસ*

 

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પાટણના આઈકોનિક પ્લેસ એવા રાણીની વાવના પરિસરમાં પાટણ નગરપાલીકા દ્વારા વિશ્વ યોગ દિવસ યોજવામાં આવ્યો હતો.

૨૧જુન વિશ્વ યોગ દિવસ નિમિત્તે પાટણ નગર પાલિકા દ્વારા યોગ ટ્રેનર સુખદેવભાઇ મને, જખના બેન, હિરલબેન દ્વારા રાણીની વાવના પરિસરમાં વિવિધ આસનો સહિતના યોગ યોગ સાધકો જોડે કર્યા અને કરાવ્યા હતા.

૨૧જુન વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાણીની વાવ પરિસરમાં જનપ્રતિનિધિશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને શાળાના વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક લોકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા, પાટણ

 

 

 

 

 

 

 

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!