બાળ વાર્તા કથન નો કાર્યક્રમ ગાંધીનગર સરકારી પ્રાથમિક શાળા સેક્ટર ૨૮/૧ માં યોજાઈ ગયો
ગાંધીનગર શહેર વિસ્તાર માં સરકારી પ્રાથમિક શાળામાં ભરત પંચોલી દ્વારા બાળ વાર્તા ” બિલાડી ના બચ્ચાં ત્રણ” કહી હતી કુ .પાયલ વાળા ધોરણ ૫ માં ભણતી બાળા એ ભરત પંચોલી નું બાળ વાર્તા નું પુસ્તક ” ગલા હાથી ની નિશાળ” માં થી ખોખા નું ઘર” ની વાર્તા કહી.ધોરણ ૫ માં ભણતી કુ.શીતળ કોળી,અને ધોરણ ૬ નો વિપુલ રાવતે તેને રસ્તામાંથી ગલુડિયું મળી ને તેને પોતાના ઘરે રાખી મોટું કરી રહ્યો છે તે અનુભવ કહ્યો, વાર્તા દ્વારા બાળકો માં દયા,પ્રેમ,કરુણા અને માનવીય ઉચ્ચ ગુણો ખીલે તે છે. બાળ વાર્તા દ્વારા બાળકો માં સંસ્કાર ઘડતર અને ચરિત્ર નિર્માણ થાય તેવો પ્રયત્ન પૂર્વી સેવા ટ્રસ્ટ કાર્યક્રમો દ્વારા વિવિધ સ્કૂલો માં કરે છે. શાળા ના આચાર્ય શ્રી પ્રકાશભાઈ પટેલ સાહેબ, સ્ટાફે સારો સહયોગ આપ્યો હતો.
તા.૧૫-૭-૨૩ થી૨૮-૭-૨૩ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે.પૂર્ણાહૂતિ ૨૮૭૨૩ ના રોજ ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, બાળ કવિ સભા, વાર્તા કથન જેવી જેવી વિવિધ પ્રવૃતિઓ કલા ઉત્સવ અંતર્ગત કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.