GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

મુખ્ય સચિવ રાજ કુમારે વોટ આપી લોકશાહીના પર્વમાં પોતાનો મત આપવા અપીલ કરી

મુખ્ય સચિવ શ્રી રાજ કુમારે ગાંધીનગર સેક્ટર ૧૯ મતદાન મથકે વોટ આપી નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં પોતાનો મત આપવા અપીલ કરી હતી. તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે, સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મહત્તમ નાગરિકો પોતાનો મત આપી લોકશાહીના પર્વમાં ભાગીદાર બનશે

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!