GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ મતાધિકારનો ઉપયોગ કર્યો

લોકશાહીના મહાપર્વ નિમિત્તે આજે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ ગાંધીનગર સેકટર-9ના મતદાન મથક ખાતે સપરિવાર મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!