જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આજરોજ મુરલીધર વાડી ખાતે ગ્રામીણ મહિલા વિકાસ સંઘ, આગાખાન ગ્રામ સમથૅન કાર્યક્રમ ભારત દ્વારા ગ્રામ પંચાયત સાથે સહભાગિતા લીંગ સમાનતા વકૅશોપ યોજાયો હતો. જેમા તાલુકાના 25 જેટલા ગામોમાંથી 120 જેટલા લોકો જોડાયા હતા.
ગામના સરપંચો, સભયો,મંત્રીઓ ,આગેવાનો દ્વારા આપવો,મહિલા વિકાસ થકી થયેલા કાર્યક્રમોને બિરદાવતા આવ્યા હતા. આગમી સમયમાં અમો ગ્રામ સ્તરે મંચને સહકાર આપીશું તેવી રજુઆત સરપંચ દ્વારા કરાઈ હતી. કાર્યક્રમનું સંચાલન ગ્રામીણ મહિલા વિકાસ મંચ માંગરોળ દ્વારા કરવામાં આવ્યું હતું
——- રિપોર્ટર વસંત અખિયા માંગરોળ —–
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.