KHEDAMEHMEDABAD

ધી મહેમદાવાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત M.E.S. બી.એડ્ કૉલેજમાં ભજન સ્પર્ધા નું આયોજન થયું

તા. ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૩ બીએડ્ કોલેજ મહેમદાવાદ જી. ખેડા ના પ્રાચાર્યશ્રી જયેશ સરના નેજા હેઠળ મેરી મીટી મેરા દેશ અંતર્ગત ભજન સુરાવલી સ્પર્ધા કાર્યક્રમ યોજાયો કુલ 15 પ્રશિક્ષણાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ ક્રમશઃ ભજન ની રજૂઆત કરવામાં આવી. સૌથી શ્રેષ્ઠ ત્રણ નંબર આપવામાં આવ્યાં જેમાં પ્રથમ નંબર જલ્પાબેન,દ્વિતીય નંબર સોઢા અભિજીત અને ત્રીજા નંબર કોમલબેન આર ને શીરે જાય છે આ સ્પર્ધા મા નિર્ણાયક તરીકે ની ભૂમિકા પ્રશિક્ષણાર્થી ઉજવલકુમાર અને ફિરદોશબાનુએ નિભાવી હતી. ડો.જૈમિનભાઈ તેમજ પ્રાધ્યાપક પુનિત ડાભી સરે એ ભજન ગાઈ પ્રશિક્ષણાર્થી ઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન પ્રશિક્ષણાર્થી જયેશભાઈએ દ્વારા કરવામાં આવ્યું હતુ. ખૂબ જ સુંદર કાર્યક્રમ રહ્યો હતો

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!