રાજુલા શહેરમાં ધ સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા સ્પર્શ શિષર્ક હેઠળ કાર્યક્રમ યોજાયો
યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા શહેરમાં ધ સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા સ્પર્શ શિષર્ક હેઠળ કાર્યક્રમ યોજાયો
શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ મોટું નામ ધરાવતી ધ સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા સ્પર્શ શિર્ષક હેઠળ ભવ્ય શૈક્ષણિક સેમિનારનું આયોજન રાજુલા મુકામે કરવામાં આવેલું જેના મુખ્ય વક્તા મનીષ વઘાસીયાએ જીવનમાં ઘડતર અને સંસ્કાર કેળવણી શિક્ષણ જેવા મુદ્દાઓની જીણવટ ભરી ધારદાર હળવી શૈલીમાં રજુવાત કરેલી ત્યારે ભાવવિભોર દ્રષ્યો જોવા મળેલ આ કાર્યક્રમ માં વિદ્યાર્થી ઓ વાલી શ્રી મહેમાનગણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા અને આ ભવ્ય થી ભવ્ય કાર્યક્રમ યોજાયેલો આ કાર્યક્રમમાં રાજુલા તાલુકા વિકાસ અધિકારી ભરત ભાઈ કલસરીયા તેમજ દેવાતભાઈ બલદાણીયા પ્રમુખ શ્રી પ્રમુખ શ્રી આહિર સમાજ તેમજ વિવિધ શાળાના શિક્ષકો તેમજ વિવિધ સંસ્થાઓના પદાધિકારીશ્રીઓ શહીત્ વિવિધ લોકો ઉપસ્થિત રહેલા તેમજ પ્રમોદભાઈ કાનપરિયા અશોકભાઈ ભુવા પ્રવીણભાઈ જેઠવા લખનભાઈ કાતરીયા સહિત ઉપસ્થિત રહેલા આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના ટ્રસ્ટી તેમજ શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવેલી