MORBIMORBI CITY / TALUKO

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલના રિમાન્ડ પુર્ણ થતા આજે કોર્ટમાં રજુ કરતા કોર્ટે જયસુખ પટેલને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલને કોર્ટે રિમાન્ડ પૂર્ણ થતા આજે કોર્ટમાં રજુ કર્યા બાદ જેલહવાલે કરવાનો હુકમ કર્યો


ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલને પોલીસે કોર્ટમાં રજુ કરી તા. ૦૮ ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપી જયસુખ પટેલની વિવિધ મુદે પૂછપરછ કરી તપાસ ચલાવી હતી અને આજે રિમાન્ડ પૂર્ણ થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જયસુખ પટેલને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા જ્યાં ફર્ધર રિમાન્ડની માંગણી કરવામાં આવી ના હોય જેથી કોર્ટે આરોપી જયસુખ પટેલને જેલહવાલે કર્યા છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!