KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેર ની એમ.જી.એસ.હાઇસ્કુલ સાયન્સ વિભાગ દ્વારા’ફાર્મસી ડે’ની ઉજવણી કરવામાં આવી

 

તારીખ ૨૬/૦૯/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર સ્થિત ધી એમ.જી.એસ. હાઇસ્કુલ સાયન્સ વિભાગ (ગુજરાતી માધ્યમ) કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત ધી એમ.જી.એસ. હાઇસ્કુલ ખાતે તારીખ ૨૫/૦૯/૨૦૨૪ ને બુધવારના રોજ ધોરણ-૧૧ તથા ધોરણ-૧૨ ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ દ્વારા ‘ ફાર્મસી ડે ‘ની ઉજવણી કરવામાં આવી હતી અને શાળાના વિદ્યાર્થીઓને તેના વિશે માહિતી આપવામાં આવી હતી શાળામાં ફાર્મસી કોલેજના નિષ્ણાત પ્રોફેસર ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Back to top button
error: Content is protected !!