MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં બાવા અહેમદશા ગ્રુપ દ્વારા હઝરત મહંમદ પેગંબર સાહેબ ના જન્મ મહોત્સવ એટલે જસને ઈદે એ મિલાદ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

MORBI:મોરબીમાં બાવા અહેમદશા ગ્રુપ દ્વારા હઝરત મહંમદ પેગંબર સાહેબ ના જન્મ મહોત્સવ એટલે જસને ઈદે એ મિલાદ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

 

 

Oplus_131072

(મોહસીન શેખ દ્વારા) સમગ્ર ગુજરાત સહીત દેશભરમાં મુસ્લિમ મહિમા 12 મી શરીફ ના પ્રથમ ચાંદ થી આશિકે રસુલ દ્વારા વિવિધ મુસ્લિમ વિસ્તારમાં રોશની ફુલ હારથી સજાવટ કરી મસ્જિદ દરગાહ સહિત હર ઘર મા રોનકે રસુલ નો માહોલ સ્વરૂપે બંદગી ઈબાદત સાથે નિયાઝ છબીલ કમિટી કરી મહંમદ પેગંબર સાહેબના જન્મ મહોત્સવની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવેલ જેમાં મોરબી ખાતે સૌપ્રથમ વખત બાવા અહેમદશા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુંજેમાં સરકારી હોસ્પિટલના સંયુક્ત થી આ કાર્યક્રમ કોમી એકતાના પ્રતીક મુસ્લિમ યુવાનોએ બ્લડ ડોનેટ કરી ઈદ એ મિલાદ ની અનોખી ઉજવણી કરી હતી જેમાં કાશ્માણી આસીફ સલીમભાઈ, રહીમભાઈ,ઘાંચી આશિફ રહીમભાઈ સૈયદ નજીર મિયા સતાર મિયા બુખારી સોહીલ આરીફ ભાઈ કાશ્માણી, ફેશલ હાજી ફારુકભાઈ કચ્છી, સિકંદર કાદરભાઈ કાશ્માણી હસનૈન ભાઈ ફારુકભાઈ કાશ્માણી અહમદ શાહ શાહમદાર (પત્રકાર) મોરબી દાઉદભાઈ દિવાન સહિત વગેરે મસ્જિદના કમિટીના નમાજી યુવાનો અને વૃદ્ધ એ બાવા અહેમદ શાહ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં ૭૬ બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સર્વે આશિકે રસુલ સાથે બાવા અહેમદશા ગ્રુપ સારી એવી જહેનત ઉઠાવવામાં આવી હતી

Oplus_131072

Back to top button
error: Content is protected !!