GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBIમોરબી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયેલ ગામો માં જન્મ મરણ નોંધણીની કામગીરી ગ્રામ પંચાયત કચેરી ખાતે થઈ શકશે

MORBIમોરબી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયેલ ગામો માં જન્મ મરણ નોંધણીની કામગીરી ગ્રામ પંચાયત કચેરી ખાતે થઈ શકશે

મોરબી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયેલ ગામો રવાપર, લીલાપર, શકત શનાળા, માધાપર-વજેપર ઓ.જી., નાની વાવડી,અમરેલી,ભડિયાદ-જવાહર,ત્રાજપર-માળિયા વનાળીયા,મહેન્દ્રનગર- ઇન્દિરાનગર ખાતે જન્મ-મરણ નોંધણીના દાખલાને લગત કામગીરી માટે તેમના વિસ્તારની ગ્રામ પંચાયત કચેરીએથી તલાટી મંત્રીશ્રી દ્વારા આપની કામગીરી સરળતાથી થઇ શકશે તો જાહેર જનતાને આ સુવિધાનો લાભ ત્યાંથી લેવા અનુરોધ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!