GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર આઈ.સી.ડી.એસ. કચેરીમાં રેકર્ડ વર્ગીકરણ કરાયું

વાંકાનેર આઈ.સી.ડી.એસ. કચેરીમાં રેકર્ડ વર્ગીકરણ કરાયું

મોરબીમાં જિલ્લામાં ‘સ્વરછતા એજ સેવા’ અભિયાન અન્વયે વાંકાનેર આઈ.સી.ડી.એસ. કચેરીમાં રેકર્ડનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું.

સમગ્ર રાજ્યમાં ‘સ્વરછતા એજ સેવા’ અભિયાન અંતર્ગત તમામ સરકારી કચેરીઓના રેકર્ડ વર્ગીકરણ, ભંગારનો નિકાલ, જુના વાહનોની હરાજી વગેરે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લામાં અન્વયે વાંકાનેર આઈ.સી.ડી.એસ. કચેરીમાં ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન અનુસાર સરકારી રેકર્ડનું યોગ્ય રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું.

કચેરીના અધિકારીઓ/કર્મચારીઓ તેમજ તમામ સ્ટાફ દ્વારા આ રેકર્ડ વર્ગીકરણની કામગીરી કરવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!