GUJARATPANCHMAHALSHEHERA
જિલ્લા કલેકટર અજય દહિયાની ઉપસ્થિતીમાં જાંબુઘોડા ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
જાંબુઘોડા તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ૧૬ અરજદારોના પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ કરાયું

પ્રતિનિધિ શહેરા તા 29
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લામાં લોકોના પ્રશ્નોના સ્થળ પર જ નિરાકરણ આવે તે માટે તા.૨૬ ઓગસ્ટ,૨૦૨૫ ના રોજ જિલ્લાના તમામ તાલુકાઓમાં ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ યોજાયો હતો. જે અંતર્ગત જાંબુઘોડા ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ પંચમહાલ જિલ્લા કલેકટર 








