મુન્દ્રા કચ્છ :- મુન્દ્રા, નિપુણ(ઉ.વ.25), તે શિલ્પાબેન મહેશભાઈ ઠકકર(આર.ડી.હાઈસ્કૂલ, મુન્દ્રા)ના પુત્ર, પુષ્પાબેન હરિદાસ કરશનદાસ જોબનપુત્રા(મસ્કા)ના પૌત્ર, સ્વ. ભાવનાબેન ભીમજીભાઈ નાનજી કારીયા(ગઢશીશા) ના દોહિત્ર, તરુણાબેન રમેશભાઈ દાવડા(ભુજ), જાગૃતિબેન પ્રકાશભાઈ ઠકકર(રતાડીયા), ચંપાબેન છોટાલાલ ચોથાણી(મુન્દ્રા) ના ભત્રીજા, રમીલાબેન કારીયાના ભાણેજ, હીતૈશી, કરણ, મિતલ, તિતિક્ષા, પૂજા, ધૈર્ય, ઝીલના ભાઈ તા.23/8/23, બુધવારના અવસાન પામેલ છે. એમની બંને પક્ષની પ્રાર્થનાસભા તા.25/8/23, શુક્રવારના સાંજે 4 થી 5, રાજગોર સમાજવાડી, વર્ધમાન નગર, મુન્દ્રા ખાતે રાખેલ છે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.