AVASANNONDH-BESNU

નવમી પુણ્યતિથીએ ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ

સ્વ.મહિપતલાલ છગનલાલ શેઠ
સ્વ.તા.૨૯-૭-૨૦૧૪ શ્રાવણ સુદ-૨, મંગળવાર

લેખકો કવિઓ દ્વારા સૌથી વધુ લખાયેલ વિષયોમાં એક વિષય એટલે “માં”અને તેની તુલનામાં કદાચ ઓછો લખાયેલો વિષય એટલે “બાપ”

મા ની મમતા બોલે છે પણ પિતાની લાગણીઓને વાચા નથી હોતી,

મા ની મમતા આપણને દેખાય છે કેમ કે એ પ્રત્યક્ષ છે, મા પોતે ભૂખી રહી બાળકને પેટ ભરીને જમાડશે, માની એ અધૂરી થાળી બધાને દેખાય છે.

પણ પુત્રને ‘branded’ શૂઝ લઇ દેવા પપ્પાના ચપ્પલના ઘસાય ગયેલા તળિયા આપણાં ધ્યાનમાં નથી આવતા.

નવ ખંડ માં બિરાજતી સાક્ષાત માં ભગવતી નું એક સ્વરૂપ એટલે જન્મદાત્રી “માં”

એવા અમારી માતા દયાબેન ના બંને હાથ તો અમારા પર બારે મેઘ ખાંગા થઇ ને આશીર્વાદ વરસાવી રહ્યા છે, પણ અમારા પિતા ના હાથ અમારા માથા પર આજ નથી એનો વસવસો તો કાયમી ખૂંચી રહ્યો છે.

માણસ ને વિરાસત માં પ્રોપટી અને પૈસો મળે પણ અમને સૌને મદદરૂપ થવાનો, જરૂરિયાત ની સેવા કરવાનો સંસ્કારી વારસો અમારા પિતાએ અમને આપ્યો છે.

પૂજ્ય શ્રી બંજરગદાસ બાપા જલારામ બાપા ગુરૂજીનો ના નામમાં ભગવાન શ્રીરામ નુનામ લેવાતુ હોયઅને કહેતા કે “જ્યાં અન્ન ટુકડો ત્યાં હરી ઢુંકડો” બસ આજ શબ્દો ને જીવન માં વર્ણવી સૌને ભોજન સાથે ભજન કરાવવું અને દુઃખિયા ના ખરાબ સમય માં તેનો ટેકો બની મદદ કરવી એવા વિચારો અમારા પિતાશ્રી ની દેન છે જેને અમે જીવનમાં અનુસરતા આજ માનવ સેવા ના ઉતમ ઉદાહરણો માં સંજય કેટરર્સ નું નામ ગર્વ થી ગુંજતું થયું છે.
અમારા પિતાશ્રી પ્રત્યક્ષ અમારી સાથે નથી પણ પરોક્ષ રીતે તેમની પવિત્ર ઉર્જા આજે પણ અમને સેવાકીય કાર્યો કરવાની પ્રેરણા આપતી રહે છે..
આજ તેમની નવમી પુણ્યતિથીએ એમને ભાવાંજલિ અર્પણ કરતા ઈશ્વર ને એટલી જ પ્રાર્થના કરીએ કે…
ભવ મળે માનવ નો જો હવે કોઈ ભવ માં,
તો મળે માતૃત્વ દયાબેન નું
અને પિતૃત્વ મળે મહિપતભાઈ નું હર ભવ માં.

શ્રધ્ધાંજલિ અર્પણકર્તા :

દયાબેન મહીપતલાલ શેઠ
હેતલબેન રાજેસભાઈ શેઠ
સંજયભાઈ મહીપતલાલ શેઠ
નેહલબેન સંજય ભાઈ શેઠ
કાવ્યા સંજયભાઈ શેઠ…

દિકરી-જમાઈ :.
દક્ષાબેન કમલેશકુમાર વડોદરા
સરલાબેન નુતીનકુમાર મોરબી
કામીનીબેન ઉતમકુમાર માતર
અલ્પાબેન કલ્પેશકુમાર મોરબી
રીપલબેન અશ્વીનકુમાર મુદ્બા.

વ્હાલા ભાણેજો :…
સેફાલી, જન્મેશ, કુણાલ, સાક્ષી, ભવ્ય,બંશી,આકાશ…

રાજકંદોઈ .વાકાનેર સ્ટેટ.
કાબાધેલા (નગર શેઠ.)
છગનલાલ ગોકળદાસ શેઠ
દીકરા મહીપતલાલ શેઠ પરિવાર (વાંકાનેર વાળા)

મોરબી સ્ટેટ રાજરસોયા
ભીખાલાલ કેશવજી મકવાણા..
જમાઈ મહીપતલાલ શેઠ

: મોરબી સુખડીયા જ્ઞાન્તીના ટસ્ટ્રી શ્રી સંજયભાઈ મહીપતલાલ શેઠ…મોરબી.ગુજરાત.

સંજય સ્નેક્સ .ગ્રીનચોક
ફાસ્ટ ફુડવાણા

સંજય કેટરર્સ – મોરબી
ઓલટાઈપ ઓફ ફુડ રસોયા

બાપા સીતારામ ફૂડ ઝોન
એન્ટ રેસ્ટોરેન્ટ. .મોરબી
સામાકાઠે.ઢેલડીનગરી જીલાસેવાસદન રોડ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!