GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સુમરા સમાજ સોશિયલ ગૃપ દ્વારા આયોજિત એક દિવસ (વન ડે) ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે.

MORBI:મોરબી સુમરા સમાજ સોશિયલ ગૃપ દ્વારા આયોજિત એક દિવસ (વન ડે) ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે.

જેમાં જાણવા મળતી માહિતી અનુસાર તારીખ 6/11/2024 બુધવાર ના રોજ સવારે 8 :30 થી સાંજ સુધી અને સ્થળ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ નાની વાવડી મોરબી ખાતે યોજાશે જેમાં સુમરા સમાજ ની કુલ ચાર અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને આ કાર્યક્રમ માં સમાજ ના અગ્રણી જોડાશે

Back to top button
error: Content is protected !!