
તા.૨૧.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ બેન્ક ઓફ બરોડા, દ્વારા ૧૧ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગ પાર્ટી પ્લોટના સભાગૃહ ખાતે કરાઈ
બેન્કના અધિકારીઓ , કર્મચારીશઓ , યોગ સાધકોએ યોગાભ્યાસ કર્યો વિશ્વભરમાં ૧૧મા આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે દાહોદમાં આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટ સભાગૃહ ખાતે “યોગા ફોર વન અર્થ, વન હેલ્થ” ની થીમ સાથે યોજાયેલી આ ઉજવણીમાં લીડ બેન્ક મેનેજરે જે. એસ. પરમાર દ્વારા યોગા કરાવવામાં આવ્યા હતા. જેમા રામ નરેશ યાદવ, રીજીયોનલ મેનેજર દાહોદ, પ્રવિણ ગાંધી, ડેપ્યુટી રીજીયોનલ મેનેજર, લ્યુસીઅન ટોપો એચ. આર. હેડ દાહોદ અમીત અગ્રવાલ આર. બી. ડી. એમ. દાહોદ શૈલેન્દ્રસિંઘ મુખ્ય પ્રબંધક, ગોદી રોડ શાખા, નીકુ ગુપ્તા, દાહોદ મુખ્ય શાખા સહિત બેન્કના અન્ય અધિકારીઓ , કર્મચારીઓ , યોગ સાધકોએ ઉપસ્થિત રહી કોમન યોગ પ્રોટોકોલનો યોગાભ્યાસ કર્યો હતો ત્ર



