AHMEDABAD EAST ZONE
રાષ્ટ્ર વ્યાપી બંધની ગુજરાતમાં મિશ્ર અસર જોવા મળી, આદિવાસી વિસ્તારો સંપૂર્ણ બંધ
સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં એસસી-એસટી અનામતના સંદર્ભમાં પેટા જાતિના વર્ગીકરણ તેમજ ક્રિમી લેયરના મુદ્દે સર્વે માટેનો ચુકાદો અપાયો હતો. આ…
અમદાવાદમાં સીએમએટીએ નું એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદના કાપડ બજાર દ્વારા અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલ એકતા ક્લબની અંદર સી એમ એટીએ દ્વારા એક્ઝિબિશન આયોજન કરવામાં આવેલ હતું…
ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 22 ઑગસ્ટ સુધી…
‘કોઈ કંટાળીને બળવો કરશે ત્યારે કામ કરશો..?’ : ગુજરાત હાઈકોટ
અમદાવાદ શહેરમાં લક્ઝરી બસના ગેરકાયદે પ્રવેશ અને જાહેર માર્ગો પર પાર્કિંગ, શહેર સહિત રાજ્યમાં પરમીટ વિના ચાલતા વાહનો, સ્કૂલવાનમાં સીએનજી…
નશાબંધી મંડળ, ગુજરાત રાજ્ય,અમદાવાદ દ્વારા “તલપ એક નશાની” નાટક ભજવાયું.
૭૮ માં સ્વાતંત્ર્ય દિન ના અનુસંધાન માં ૧૪ મી ઓગસ્ટે નાટક ભજવાયું. વ્યસન ની તલપ કેટલી હદે માણસ ની જીંદગી…
આપ નેતા પ્રવિણ રામે રક્ષાબંધન નિમિતે આશાબહેનો માટે જાહેર કર્યો કઈક અનોખો પ્રોગ્રામ
માંગણીઓ માટે પ્રવીણ રામની આવી લાગણીસભર રજુવાત કરવાની પધ્ધતિથી શું મુખ્યમંત્રી પિગળશે ખરા???* આપ નેતા અને સફળ આંદોલનકારી એવા પ્રવીણભાઈ…
ગુજરાતના મોટાભાગ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 152 તાલુકામાં વરસાદ…
શ્રી રંગમંચ સેવા ફાઉન્ડેશન અને એમ.જે. લાઈબ્રેરીના સંયુક્ત ઉપક્રમે આંખોની તપાસ કેમ્પનું સફળ આયોજન
ગત ગુરુવાર, ૦૮ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ બપોરે ૧ થી ૫ વાગ્યા દરમિયાન શ્રી રંગમંચ સેવા ફાઉન્ડેશન અને એમ.જે. લાઈબ્રેરીના સંયુક્ત…
વિદ્યાર્થીઓના સમર્થનમાં અમદાવાદમાં આમ આદમી પાર્ટીના ગુજરાત રસ્તા રોકો આંદોલન કર્યો
ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા મુદ્દે છેલ્લા ઘણા દિવસથી યુવાનો ગાંધીનગર ખાતે આંદોલન ચલાવી રહ્યા છે અને શરૂઆતથી જ આમ આદમી પાર્ટી…
ટુ-વ્હિલર પર પાછળ બેસનારા માટે પણ હેલ્મેટ ફરજિયાત : ગુજરાત હાઇકોર્ટ
રાજ્યમાં કૂદકે ને ભૂસકે અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશભરમાં દરરોજ હજારો લોકો રોડ અકસ્માતનો ભોગ બને છે.…










