ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજના છીકારી થી પંડુલી જતા રસ્તા પર સર્જાયો અકસ્માત,બન્યે યુવકના મોત 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજના છીકારી થી પંડુલી જતા રસ્તા પર સર્જાયો અકસ્માત,બન્યે યુવકના મોત

મેઘરજ તાલુકાના છીકારી ગામે ગઈ કાલે સાંજના 6:30 કલાકે બે બાઈક છીકારી પંડુલી રસ્તા પર પૂર ઝડપે બાઈક હંકારતા સામ સામે ટકરાતા ગોજારો અકસ્માત સર્જાયો હતો જેમાં સામે થી પૂર ઝડપી ચલાવનાર યુવક ની બાઈક સામે ની બાઈક સાથે ટકરાતા ઘટના સ્થળે જ પટકાતા એક બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તો બીજી બાજુ બીજી બાઈક ચાલકને ગંભીર ઇજા પોંહચતા 108 મારફતે મેઘરજ આરોગ્ય કેન્દ્ર લઇ જવાયો હતો ઘટના સ્થળે મોત નીપજ્યા બાદ તાત્કાલિક ધોરણે ઇસરી પોલિસને જાણ કરતા પોલિસ ઘટના સ્થળે પોહચી લાશને પી એમ માટે ઇસરી આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાઈ હતી તો બીજી બાજુ મેઘરજ ખાતે આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ ગયેલ યુવકનું પણ મેઘરજ ખાતે મોત નીપજ્યું હતું આમ બન્યે બાઈક ચાલકો ના મોત નીપજતા ઇસરી પોલીસે અકસ્માત નો ગુન્હો દાખલ કર્યો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!