NAVSARI

નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ભરૂચ એગ્રી.ના વિધાર્થી ઓ”G20 અને વિશ્વ હેરિટેજ ડે”ની ઉજવણીમા ભાગ લીધો.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે <span;>G20 સમિટ 2023, ફાઉન્ડેશન અને આઠમાં વાર્ષિક સંમેલનની ઉજવણી કરવામાં આવી હતી પ્રાપ્ત માહિતી મુજબ G20 સમિટ 2023ની વિવિધ સ્પર્ધાઓ સાથે નવસારી કૃષિ યુનિવર્સિટીના ફાઉન્ડેશન ડે અને આઠમાં વાર્ષિક સંમેલનની ઉજવણીના બીજા દિવસે કોલેજ ઓફ એગ્રીકલ્ચર, ભરૂચ દ્વારા સાહિત્યિક સ્પર્ધાઓ અંતર્ગત ક્વિઝ, રાઉન્ડ ટેબલ ચર્ચા, સુલેખન અને નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ હેરિટેજ દિવસના અમૂલ્ય પ્રસંગે વિદ્યાર્થીઓએ પરંપરાગત દિવસની પણ ઉજવણી કરી હતી અને વિદ્યાર્થીઓએ તમામ કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લીધો હતો. આમ વાર્ષિક સંમેલનના ભાગરૂપે વિદ્યાર્થીઓ રોજેરોજ ખાસ કરીને G 20 ને અનુલક્ષીને કોલેજના આચાર્યશ્રી ડો. ડી.ડી. પટેલનાં માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળ દ્વારા અવનવાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!