NAVSARIVANSADA

ગામડાનો માણસ પણ સફળ થઈને આગળ વધી શકે છે

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ- વાંસદા પી આઈ કિરણ પાડવી એ વાંસદા ખાતે યુવા ઉપનિશદ એકેડેમી માં GPSC તલાટી જુનિયર ક્લાર્ક PSI વગેરે પરીક્ષાની તૈયારી કરતા યુવક યુવતીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. પી આઈ કિરણ પાડવી એ આ પ્રસંગે જણાવ્યું હતું કે હતાશ કે નિરાશ થયા વગર તૈયારી કરવી જોઈએ ગામડાનો માણસ પણ સફળ થઈને આગળ વધી શકે છે. આ પ્રસંગે કિરણ પાડવી વિપુલ દેશમુખ સંચાલક વિમલભાઈ તથા અન્ય લેકચરારો હાજર રહ્યા હતા.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!