DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધાંગધ્રાના સામાજિક કાર્યકરો દ્વારા 200 ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું.

તા.01/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ધાંગધ્રા ધાંગધ્રા શહેર વિસ્તારમાં અનેક સેવાભાવી સંસ્થાઓ અલગ અલગ સેવા કાર્ય કરતી હોય છે ત્યારે ધાંગધ્રા શહેરના સામાજિક કાર્યકર આશિષભાઈ દલવાડી રમેશભાઈ સોરીયા વિજયભાઈ હડિયલ દ્વારા શહેરના સરકારી હોસ્પિટલ રેલ્વે સ્ટેશન બસ સ્ટેશન તેમજ ગામમાં ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા લોકોને ગરમ ધાબડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવા કાર્યમાં ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સંજયભાઈ મુંધવા પણ હાજર રહી આ સેવાનો લાભ લીધો હતો આ તમામ ધાબડાઓનું ડોનેશન દેવાભાઈ ઘાંઘર દ્વારા આપવામાં આવ્યું હતું આ સેવા પ્રવૃત્તિની જાણ થતા જ ધાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તેમજ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન પી આઇ આર જે જાડેજા સાહેબે તમામ સામાજિક કાર્યકરો અને દેવાભાઈ ઘાંઘરને આવા સેવાકીય કામ કરતા રહો એવી શુભેચ્છા પાઠવવામા આવી હતી.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!