BHARUCH CITY / TALUKO
નકલી પોલીસે રોક્યા, ડરથી આવ્યો હાર્ટ એટેક: ‘3 મહિનાથી ગાડી ફેરવો છો, હપ્તા ભરતા નથી’; હાર્ટ પેશન્ટ ધાકધમકીથી ગભરાયા ને રસ્તા પર જ ઢળી પડ્યા
સમીર પટેલ, ભરૂચ ભરૂચના રહાડપોર ગામ નજીક નકલી પોલીસ બની ધાકધમકી આપતા શખ્સોના ત્રાસને કારણે એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો…
ભરૂચ: અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, રૂ.10.19 લાખની કિંમતનો ગાંજાનો 20 કિલો જથ્થો જપ્ત કર્યો
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલા ઓમનગરના એક રહેણાંક મકાનમાંથી પોલીસે રૂ. 10.19 લાખની કિંમતનો 20 કિલો ગાંજાનો…
અંકલેશ્વર એક્સપ્રેસ વે પર ચોખાની બોરીઓની આડમાં લઈ જવાતો 2 કરોડ ઉપરાંતનો દારૂ ઝડપાયો
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે 2.24 કરોડના મુદામાલ સાથે ડ્રાઈવર ક્લિનરની કરી ધરપકડ, ત્રણ વોન્ટેડ, હરિયાણાથી વાંસદ 33 હજાર…
વાગરા: દહેજમાં ફરી એકવાર આગની ઘટના, એલીવસ લાઈફ સાયન્સમાં ભીષણ આગમાં 3 કામદારો દાઝ્યા.
સમીર પટેલ, ભરૂચ વાગરા તાલુકાની દહેજ ઔદ્યોગિક વસાહતમાં આગનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે દહેજ સ્થિત Alivus Life Sciences…
અંકલેશ્વરમાં રહેણાંક વિસ્તારમાં MD ડ્રગ્સ બનાવતી ગેરકાયદેસર લેબ ઝડપાઈ…
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર GIDCના રહેણાંક વિસ્તારમાં MD ડ્રગ્સ બનાવતી ગેરકાયદેસર લેબ ઝડપાઈ છે. ભરૂચ SOGની ટીમે સિદ્ધ કો.ઓ.…
ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લામાં વધતા વાહન ચોરીના ગુનાઓ પર અંકુશ મૂકવા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. જેના અનુસંધાને ભરૂચ…
ભરૂચમાં સ્પા સંચાલકની હત્યા કરનાર ભાગીદાર-મેનેજર ઝડપાયા: પૈસાની લેવડ-દેવડમાં કારમાં જ દોરી વડે ગળું દબાવી દીધું, પુરાવા નાશ કરવા હાથ-પગ બાંધી લાશને નાળામાં ફેંકી હતી.
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેરમાં સ્પા સંચાલકના અપહરણ બાદ થયેલી હત્યાના ચકચાર મચાવનાર બનાવમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં…
ભરૂચ ડાયટ ખાતે વર્ગખંડ શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગ સંદર્ભે તાલીમ યોજાઈ.
સમીર પટેલ, ભરૂચ જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર., પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો માટે…
વાગરા: રહાડ-વછનાદ માર્ગ પરથી હાથ-પગ બાંધેલી હાલતમાં યુવકની લાશ મળી, નિર્મમ હત્યાથી અરેરાટી
સમીર પટેલ, ભરૂચ વાગરા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલિયા નિશાન ઉભા કરતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી…
ભરૂચમાં કોંગ્રેસની ‘જન આક્રોશ યાત્રા’માં બાઈક રેલી:અમિત ચાવડાએ બૂલેટ ચલાવી, મુમતાઝ પટેલ અને તુષાર ચૌધરી ખુલ્લી થારમાં જોડાયા; SIR મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર
સમીર પટેલ, ભરૂચ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા વાવ- થરાદથી પ્રારંભ કરાયેલી ‘જન આક્રોશ યાત્રા’ રાજ્યભરમાં ફરી રહી છે ત્યારે…










