
તા.૨૬.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના ગલાલિયાવાડ ગ્રામ પંચાયત વોર્ડ નં:૧૨ માં સભ્ય પદે વિજેતા વાલ્મિકી સમાજનું નું ગૌરવ
દાહોદના ગલાલિયાવાડ ગ્રામ પંચાયતમાં વોર્ડ નં: ૧૨ માં વાલ્મિકી સમાજની દિકરી નામે સેજલબેન દિનેશભાઈ જાદવ અને ઝાલોદ તાલુકા માં કારઠ ગ્રામ પંચાયત માં નૈયા મનુભાઈ બચુભાઈ એ વોર્ડ નં.૬ માં સભ્ય પદે વિજેતા બનીને વાલ્મિકી સમાજનું ગૌરવ વધાર્યું




