BANASKANTHAPALANPUR

પાલનપુર તાલુકાના ભુતેડી થી મોટી ભટામલ સુધીનો કાચો રસ્તો છેલ્લા પાંચ વર્ષ ગામજનોની રજૂઆત છતાં રસ્તા નું કામ અધ્ધરતાલ

18 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પાલનપુર તાલુકાના ભુતેડી થી ભટામલમોટીસુધી છેલ્લા પાંચ વર્ષથી જીલ્લા પંચાયત વિભાગના નાયબ કાર્યાલય પાલક કચેરી ગામજનોએ દ્વારા રજૂઆત કરવા છતાંય આજ દિન સુધી કોઈપણ કાર્યવાહી ન થતા ગામજનોમાં રોષ જોવા મળ્યો હતો ભટામલ મોટી ગામે રહેતા ખેડૂત તેમજ તેમજ સમાજસેવક જાણીતા હરિભાઈ પંચાલ જણાવ્યું કે અમારા ગામમાં મોટી ભટામલ થી ભુતેડી સુધીનું કાચો રેતાળ રસ્તો ને લઈને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પાંચ વર્ષ અગાઉ જે તે સમયના કોંગ્રેસના ધારાસભ્ય તેમજ તારીખ 26 7. 2018 ના રોજ બનાસકાંઠા નાયબ કાયૅ પાલક કચેરીમાં રજૂઆત કરેલી આ કાર્યાલય કચેરીના આળસુ સત્તાધીશો અમારા રજૂઆત ગોદડી વાળવાની કોશિશ કરી રહ્યા છે તેવું ગામજનો એ જણાવ્યું હતું જોકે અમારા ભુતેડી તેમજ મોટી ભટામલ ના પંચાયત રસ્તા બાબતે ઠરાવો કરી આગળની પ્રોસેસ કરતા કાર્ય પાલક ના સત્તાધીશો 2022 માં અમે દરખાસ્ત કરી છે તેઓ જવાબ આપ્યો હતો જોકે આ રસ્તા બાબતે ભુતેડી ગામ પંચાયત ભટામલ મોટી ગ્રામ પંચાયત તેમજ ખુદ સરપંચે ઠરાવો કરી ઉચ લેવલે દરખાસ્ત કરવા છતાં હજી સુધી કોઈ કામગીરી ન થતા અહીં ભણતા બાળકો તેમજ આસપાસના ગામના ટુ-વ્હીલર વાળા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જોકે ગામજનોએ કલેકટર કચેરી ગાંધીનગર સુધી ભટામલ ભુતેડી સુધી સુધીનુંરસ્તો બનાવવા માટે અમે રજૂઆત કરી છે જોકે જિલ્લાની કચેરીના અધિકારીઓ ફક્ત આશ્વાસન ના ઘોડા દોડાવી રહ્યા છે

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!