BUSINESS
ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૧૧.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૬૩૨ સામે…
ઓક્ટોબર માસમાં ભારતની નિકાસમાં ૧૧.૮%નો તીવ્ર ઘટાડો…!!
દેશની નિકાસ ઓક્ટોબર મહિનામાં નોંધપાત્ર ઘટીને ૧૧.૮% નીચે આવી ૩૪.૩૮ અબજ ડોલર પર પહોંચી છે, જ્યારે આયાતમાં ૧૬.૬૩%નો ઉછાળો નોંધાયો…
ઓક્ટોબર માસમાં જેમ્સ – જ્વેલરીની નિકાસ ૩૧% ઘટી…!!
દેશમાંથી જેમ્સ – જ્વેલરીની નિકાસ ઓક્ટોબર મહિનામાં નોંધપાત્ર ઘટીને રૂ.૧૯૧૭૩ કરોડ પર આવી ગઈ છે, જે ગત વર્ષની સરખામણીએ ૩૦.૫૭%…
બીજા ત્રિમાસિકમાં દેશનો જીડીપી ગ્રોથ ૭.૫% સુધી પહોંચશે : એસબીઆઈ રિસર્ચ
એસબીઆઈ રિસર્ચના નવા રિપોર્ટ અનુસાર દેશનો જીડીપી ગ્રોથ વર્તમાન નાણાં વર્ષના જુલાઈ -સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ૭.૫% સુધી પહોંચી શકે છે. જીએસટીમાં…
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના બીજા ત્રિમાસિકમાં એફએમસીજી ગ્રોથમાં ઘટાડો…!!
જુલાઈ થી સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન એફએમસીજી સેક્ટરે પોતાની ગતિ ગુમાવી છે. ડેટા એનાલિટિક્સ ફર્મ નીલ્સન IQના રિપોર્ટ મુજબ આ ત્રિમાસિકમાં…
જિયો-પોલિટિકલ તણાવ વચ્ચે ભારતીય બિઝનેસના ગ્લોબલ ફૂટપ્રિન્ટમાં વધારો…!!
અમેરિકામાં તાજેતરમાં લાગુ કરાયેલા ટેરિફ અને વૈશ્વિક સ્તરે વધી રહેલી આર્થિક અનિશ્ચિતતા કારણે બિઝનેસ વિઝાની કામગીરી પર આંશિક અસર થઈ…
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પ્રમોટર હિસ્સામાં ઝડપી ઘટાડો…!!
સપ્ટેમ્બર ૨૦૨૫માં પૂર્ણ થયેલા ક્વાર્ટરમાં ભારતીય કંપનીઓના પ્રમોટરો દ્વારા હિસ્સો ઘટાડવાનો વલણ વધુ ઝડપી બન્યો છે. વિશ્લેષણ મુજબ, ક્વાર્ટરના અંત…
ભારતીય કંપનીઓનું દેવું ત્રણ વર્ષની ઊંચાઈએ…!!
ભારતીય કંપનીઓના નાણાકીય સ્વાસ્થ્યમાં તાજેતરમાં એક રસપ્રદ વલણ જોવા મળ્યું છે. એક તરફ કંપનીઓના કેશ રિઝર્વમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે…
નિફટી ફ્યુચર ૨૬૪૦૪ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૧૧.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૧૮૬ સામે…
ટ્રેડ ડિલની આશાએ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ…!!
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૧૧.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૬૭૩ સામે…










