MORBIWANKANER

વાંકાનેર નગરપાલિકાના વહીવટદારના માર્ગદર્શનથી ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા વોર્ડ નંબર 1 થી 7 માં વિકાસ લક્ષી કાર્યોને વેગ આપ્યો

વાંકાનેર નગરપાલિકાના વહીવટદારના માર્ગદર્શનથી ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા વોર્ડ નંબર 1 થી 7 માં વિકાસ લક્ષી કાર્યોને વેગ આપ્યો

રિપોર્ટ આરીફ દિવાન વાંકાનેર: હાલ સમગ્ર ગુજરાત માં ભારતીય જનતા પાર્ટી ભાજપ શાસનકાળમાં દરેક શહેર જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વિકાસને વેગ આપવામાં આવી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા સુપર સીડ નગરપાલિકામાં પણ વહીવટદાર કાનાણી સાહેબના માર્ગદર્શનથી ચીફ ઓફિસર કલેકટર હસ્તે વિકાસ લક્ષી કાર્ય શરૂ કરવામાં આવ્યું છે તેમાં મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે વોર્ડ નંબર 1 થી 7 પાયાની પ્રાથમિક સુવિધા સાથે પાકા રોડ રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમાં વાંકાનેર ના પેડક વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 6 માં કુલ 12 શેરીમાંથી 5 શેરીઓ હાલ આરસીસી રોડનું કામ ચાલી રહ્યું છે તેમાં વોર્ડ નંબર છ ના પૂર્વ કાઉન્સિલર બ્રિજરાજસિંહ ઝાલા સાથે નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતની ટીમ ચાલુ કામગીરીની મુલાકાત કરી હતી અને ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા ને મળી શુભેચ્છા અભિનંદન આપી હતી સાથોસાથ નગરપાલિકાના ઇન્જિનિયર વિભાગ ના મહેશભાઈ ચૌહાણ સાથે કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી તેમાં મહેશભાઈ જણાવેલ વિગત અનુસાર ₹2.39 લાખના ખર્ચે પાંચ શેરીમાં આરસીસી રોડ ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા ના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે અને ટોટલ તે વિસ્તારની 12 શેરીઓ આવેલી છે તેમાં વિકાસ લક્ષી કાર્યને સ્થાન આપવામાં આવી રહ્યું છે તેમાં 1 3 6 નું મટીરીયલ વાપરી 6 મીટર પહોળાઈ નો માર્ગ બની રહ્યો છે તેમાં એક થેલી સિમેન્ટ ત્રણ થેલી રેતી અને છ તગારા કપચી નો વપરાશ કરી પાકો રોડ બનાવવા માટે ની કામગીરી હાલ ચાલી રહી છે જે કામગીરીમાં દસ દિવસમાં પૂર્ણ થઈ જશે અને સરકાર દ્વારા વિવિધ ગ્રાન્ટો થી વિવિધ વિકાસ લક્ષી કાર્ય ને સ્થાન આપી આજના આધુનિક યુગમાં ઝડપી વિકાસ લક્ષી કાર્યને વેગ આપવાનું શરૂ કરાયું છે એવું વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના પૂર્વ કાઉન્સિલર બ્રીજરાજસિંહ ઝાલા અને વાકાનેર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા વિકાસ લક્ષી કાર્ય ની જાતે મુલાકાત કરી તે વખતની તસવીર દ્રશ્યમાન થાય છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!