GUJARATMAHISAGARSANTRAMPUR
વિશ્વ યોગ દિવસ નિમિત્તે મહીસાગર જિલ્લા ની તમામ તાલુકા કોટૉમા ઉત્સાહભેર ઉજવણીકરવામા આવેલ

જોવિશ્વ યોગ દિવસ નિમિત્તે મહીસાગર જિલ્લા ની તમામ તાલુકા કોટૉમા ઉત્સાહભેર ઉજવણીકરવામા આવેલ..
રિપોર્ટર અમીન કોઠારી મહીસાગર

સંતરામપુર સથીત કોટૅ ખાતે પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ મેમણ ની ઉપસ્થિતિમાં આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ.
આપ્સંગે સીનીયરસીવીલજજ. મેમણેયોગનુ મહતવ સમજાવી ને સારા સવાસથય માટે યોગ કરવા પર ભાર મુકેલ.
આ યોગ દિવસે વકીલ ધીરેનજોષીદવારા વિવિધ પ્કારના યોગના આસનો. કસરતકરાવી યોગ નું મહતવ સમજાવેલ.
આકાયૅકમ માં કોટૅરજીસટાર. કોટૅસટાફ. વકીલ મંડલના પ્મુખ બી. પી. પરમાર. હોદધેદારો. વકીલો એ ઉતસાહભેરભાગલીધેલ હતો.




