તા.૧૭.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શહેરમાં 6 વર્ષીય બાળકી જોડે શારીરિક અડપલા કરતા આરોપીને ઝડપી પાડતી દાહોદ ટાઉન એ ડીવીજન પોલીસ
દાહોદ કસ્બા રહેતા
સિદ્દીક ઉર્ફે કાલીયા નામના હવસખોર ઈસમે બાળકી જોડે કર્યા શારીરિક અડપલા બાળકીના પિતાએ દાહોદ એ ડિવિઝનમાં નોંધાવી ફરિયાદ પોલીસે પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી ઘરની નજીક અવાવરું જગ્યામાં બંધ પડેલી ગાડીમાં બાળકીને લઈ જઈ શારીરિક અડપલા કર્યા કસ્બા વિસ્તારમાં નાની બાળકી જોડે અડપલા કરનાર હવસખોર ઈસમની ધરપકડ પોલીસે પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
મોરબીના મહેન્દ્રનગરથી કલેક્ટર કચેરી સુધીની પદયાત્રા પૂર્ણ: ખેડૂતોની વિશાળ સંખ્યામાં હાજરી
MORBI na jetpar ખેડૂત આંદોલનને સમેટવા માટે નિલેશ એરવાડીયાએ કરોડો માંગ્યાઃહકાભા ગઢવી.
મોરબીના જેતપરના ઉપવાસી નિલેશ એરવાડીયા અને હકાભા ગઢવી બંને વાતચીતનો ઓડિયો વાયરલ
Follow Us