GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં હોળી ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખી મેગા કોમ્બિંગ યોજાઈ.

તા.24/03/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં 23/03/2024 ના મેગા કોમ્બિંગનું આયોજન કરી જિલ્લાના તમામ અધિકારીઓને આ કોમ્બિંગ દરમિયાન સંવેદનશીલ વિસ્તારમાં અસરકારક ફ્રુટ પેટ્રોલિંગ તેમજ એરીયા ડોમિનેશન લિસ્ટેડ પ્રોહી બુટલેગર તથા જાડેજા જુગારીઓ ચેક કરી તેઓની ઉપર સફળ રેડો કરવાની કામગીરી ગુનાહિત ઈતિહાસ ધરાવતા માથાભારે ઈસમો ચેક કરવાની કામગીરી સક્રિય એમસીઆર/એચ.એસ ચેક કરવાની કામગીરી નાસ્તા ફરતા તથા પેરોલ વોન્ટેડને ચેક કરવાની કામગીરી મિલકત સંબંધી ગુનાના આરોપીઓ તેમજ ઘરફોડી તેમજ વાહન ચોરીના આરોપીઓ ચેક કરવાની કામગીરી તેમજ ટ્રાફિક નિયમને લગત કામગીરી વગેરે અલગ અલગ મુદ્દાઓ વાઈઝ આ કોમ્બીમાં અસરકારક કામગીરી કરવા સૂચના મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન તથા સુરેન્દ્રનગર લીમડી, ધાંગધ્રા, ડિવિઝન તથા એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્ક્વોડની અલગ અલગ ટીમો બનાવી તમામ મુદ્દાઓ ઉપર સઘન કોમ્બિંગ ની અસરકારક કામગીરી કરી પોલીસ સ્ટેશન વિસ્તારોમાં રૂટ નક્કી કરી સંવેદનશીલ વિસ્તાર પૂરતા પ્રમાણમાં પોલીસ ફોર્સ નો ઉપયોગ કરી અસરકારક ફ્રૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ તેમજ નાસ્તા ફરતા આરોપી ચેક 49, તથા પેરોલ વોન્ટેડ આરોપી ચેક 23, પ્રોહી લિસ્ટેડ બુટલેગર 144, કરી કુલ પ્રોહીબિશનના કેસ 24 તેમજ જાણીતા જુગારીઓ ચેક 22 કરી જુગારના સફળ કેસ 05 હથીયારના કેસ 01 સક્રિય હિસ્ટ્રીશીટર ચેક 57 એમસીઆર ચેક 120 એમવી એક્ટ 207 મુજબના કેસો 19 તથા ઇપીકો કલમ 279 મુજબ 03 તથા ઇપીકો કલમ 283 મુજબ 03 તથા માથાભારે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમો ચેક 40 તેમજ મિલકત સંબંધી ગુનાઓના આરોપીઓ ચેક 48 હેમત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વ્યક્તિઓ ઉપર કાર્યવાહી કરી કુલ દંડ રૂ.41,800 વસૂલ કરવામાં આવે છે આમ હોળી ધુળેટી તહેવાર અનુસંધાને ખાસ કોમ્બિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!