ARAVALLI
મોડાસા સાંઈ મંદિર બગીચા નજીક શી ટીમે 3 રોડ રોમિયોને દબોચ્યા – સાંઈ મંદિર પાસે નગરપાલિકાના બગીચા પાસે ત્રણ રોડ રોમિયોને રોમિયોગીરી કરવી ભારે પડી
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ મોડાસા સાંઈ મંદિર બગીચા નજીક શી ટીમે 3 રોડ રોમિયોને દબોચ્યા – સાંઈ મંદિર પાસે…
શામળાજી અણસોલ ચેકપોસ્ટ પાસે દેશી બનાવટની ત્રણ પિસ્તોલ અને 18 જીવતા કારતુસ સાથે 1 આરોપી ઝડપાયો – અમદાવાદ ખાતે લૂંટના ઇરાદે જતો હોવાનું તપાસમાં સામે આવ્યું – 3 આરોપી ફરાર
અરવલ્લી અહેવાલ : હિતેન્દ્ર પટેલ શામળાજી અણસોલ ચેકપોસ્ટ પાસે દેશી બનાવટની ત્રણ પિસ્તોલ અને 18 જીવતા કારતુસ સાથે 1 આરોપી…
મેઘરજના મૂડસી ગામે આધેડ પુરુષની શંકાસ્પદ હાલતમાં લટકતી લાશ મળતાં ચકચાર – પોલીસે તપાસ હાથ ધરી
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ મેઘરજના મૂડસી ગામે આધેડ પુરુષની શંકાસ્પદ હાલતમાં લટકતી લાશ મળતાં ચકચાર – પોલીસે તપાસ હાથ…
ઈસરી ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા 12મો નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો
અરવલ્લી અહેવાલ:- હિતેન્દ્ર પટેલ ઈસરી ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા 12મો નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઈસરી…
શામળાજી – અંગ્રેજી દારૂની હેરાફેરીમાં બે ખાખીધારી ઝડપાયા, જિલ્લામાં ખળભળાટ – શામળાજી ચેકપોસ્ટનો પોલીસ કર્મી અને SRP જવાન ઝડપાયો — અન્ય 2 આરોપી ફરાર
અરવલ્લી અહેવાલ : હિતેન્દ્ર પટેલ શામળાજી – અંગ્રેજી દારૂની હેરાફેરીમાં બે ખાખીધારી ઝડપાયા, જિલ્લામાં ખળભળાટ – શામળાજી ચેકપોસ્ટનો પોલીસ કર્મી…
અરવલ્લી ગિરિમાળા – સુપ્રીમ કોર્ટના સ્ટે ને જિલ્લા કોંગ્રેસ નો આવકાર.આ મુદ્દો ઉજાગર કરનાર તમામ નો આભાર વ્યક્ત કરાયો
અરવલ્લી અહેવાલ:- હિતેન્દ્ર પટેલ અરવલ્લી ગિરિમાળા – સુપ્રીમ કોર્ટના સ્ટે ને જિલ્લા કોંગ્રેસ નો આવકાર.આ મુદ્દો ઉજાગર કરનાર તમામ નો…
મેઘરજ – સરકારી બી.એડ્. કોલેજ, મેઘરજ ખાતે સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું સફળ આયોજન
અરવલ્લી અહેવાલ:- હિતેન્દ્ર પટેલ મેઘરજ – સરકારી બી.એડ્. કોલેજ, મેઘરજ ખાતે સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું સફળ આયોજન સરકારી બી.એડ્. કોલેજ, મેઘરજ…
મોડાસાના બોરડી ગામમાં રેતીના ડમ્પરો બેફામ – રોયલ્ટી અને પાસ પરમિટ વગર થઈ રહી છે હેરાફેરી : જાગૃત નાગરિકોના ગંભીર આક્ષેપ
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ મોડાસાના બોરડી ગામમાં રેતીના ડમ્પરો બેફામ – રોયલ્ટી અને પાસ પરમિટ વગર થઈ રહી છે…
અરવલ્લી જિલ્લામાં જ્ઞાન સહાયકો પગાર અનિયમિત થતો હોવાના આક્ષેપો –હજુ સુધી નવેમ્બર મહિનાનો પગાર નથી થયો – ડીસેમ્બર મહિનો પૂર્ણ થવાના આરે :- જ્ઞાન સહાયકો
અરવલ્લી અહેવાલ :- હિતેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લામાં જ્ઞાન સહાયકો પગાર અનિયમિત થતો હોવાના આક્ષેપો –હજુ સુધી નવેમ્બર મહિનાનો પગાર નથી…
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોડાસા ખાતે કોંગ્રેસ પક્ષના ૧૪૧ મા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ
અરવલ્લી અહેવાલ:- હિતેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોડાસા ખાતે કોંગ્રેસ પક્ષના ૧૪૧ મા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ કોંગ્રેસ પક્ષના…









