BHARUCH
વાગરામાં પાવર હાઉસમાં ચોરી:કે.પી.ગ્રીન એનર્જીમાંથી 12.72 લાખના કોપર કેબલ્સની ચોરી થતાં પોલીસે તપાસ શરૂ કરી
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં વ્હોરા સમની નજીક આવેલા કે.પી.ગ્રીન એનર્જી લિમિટેડના 210 મેગાવોટ પાવર સબ સ્ટેશનમાંથી મોટી…
ભરૂચ શહેરમાં આવેલી ખુશ્બુ પાર્ક સોસાયટી રહેતા મિસ્ત્રી પરિવારનો પુત્ર ઘેરથી સ્કૂલ જવાનું કહી નીકળતા ભૂલો પડી ગયો હતો.તે બાળક એબીસી ચોકડી પર ટ્રાફિક જવાનને મળતા શહેર ટ્રાફિક પીઆઈએ તેના પિતાનો સંપર્ક કરીને મિલન કરાવ્યો હતો.
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેરમાં ખુશ્બુ પાર્ક સોસાયટી આવેલી છે જેમાં નિસાર એહમદ મિસ્ત્રી પોતાના પરિવાર સાથે રહે છે.આજ રોજ…
વેલેન્ટાઈન ડેએ ભરૂચની શાળામાં અનોખી પહેલ:સ્ટેશન રોડ મિશ્ર શાળામાં માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો, વિદ્યાર્થીઓએ માતા-પિતાને કર્યા વંદન
સમીર પટેલ, ભરૂચ ભરૂચની સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 39માં યોગ વેદાંત સમિતિના આયોજન હેઠળ વેલેન્ટાઈન ડેને બદલે માતૃ-પિતૃ પૂજન…
વાલિયા પોલીસે વાગલખોડ ગામે આંક-ફરકનો જુગાર રમાડતા આરોપીની કરી ધરપકડ…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૧૨/૦૨/૨૦૨૫ વાલિયા પોલીસ મથકના પોલીસ ઇન્સપેકટર એમ.બી.તોમરની સુચના તથા માર્ગદર્શન આધારે અલગ અલગ ટીમો બનાવી વાલીયા…
નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર ચંદ્રવાણ ગામના પાટીયા પાસે ફોરવ્હીલ ચાલકે મોટરસાયકલ ચાલક ને ટકર મારતા નર્મદાના ગારદા ગામના યુવાન નુ સારવાર દરમ્યાન મોત.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૧૨/૦૨/૨૦૨૫ નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકાના ગારદા ગામે ટેકરા ફળીયા વિસ્તારમા રહેતા અર્જુનભાઈ ચંપકભાઈ વસાવા…
ગુજરાત રાજ્યના DGPના પરિપત્રના અનુસંધાને ભરૂચ જિલ્લામાં વિશેષ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૧૨/૦૨/૨૦૨૫ ગુજરાત રાજ્યના ડીજીપીના પરિપત્રના અનુસંધાને ભરૂચ જિલ્લામાં વિશેષ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ…
સુરતના બે યુવા સાયકલિસ્ટો ચાર ધામની યાત્રા દરમીયાન બીજા દિવસે નેત્રંગ ખાતે રાત્રિ રોકાણ કર્યું…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૧૨/૦૨/૨૦૨૫ સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા બે યુવા સાયકલિસ્ટો કે જેમાં વિજય જગદીશભાઈ ભટ્ટ અને કિશન…
ઝઘડિયા તાલુકામાં નર્મદા નદીમાંથી ઓવરલોડ અને રોયલ્ટી ભર્યા વિના ચાલતા વાહનો બંધ કરાવવા માંગ
ઝઘડિયા તાલુકામાં નર્મદા નદીમાંથી ઓવરલોડ અને રોયલ્ટી ભર્યા વિના ચાલતા વાહનો બંધ કરાવવા માંગ ઝઘડિયાના ભાજપા અગ્રણીએ જિલ્લા કલેક્ટરને…
બે વર્ષથી ફરાર ઘરફોડ ચોર પકડાયો:દહેજ મરીન પોલીસની હદમાંથી પેરોલ ફર્લો સ્કોડે આરોપી જસવંતસિંહને દબોચ્યો
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લાના દહેજ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે વર્ષ પહેલા થયેલી ઘરફોડ ચોરીના કેસમાં ફરાર આરોપીને પોલીસે…
અંકલેશ્વરની હોટલમાંથી જુગારધામ ઝડપાયું:હોટલના ભાગીદાર સહિત 8 જુગારી પકડાયા, 80 હજારનો મુદ્દામાલ જપ્ત, 4 વોન્ટેડ
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર GIDC બસ ડેપો સામે આવેલી હોટલ રોયલ ઈનમાંથી ભરૂચ એલસીબીએ જુગારધામનો પર્દાફાશ કર્યો છે. પોલીસે હોટલના…










