BHARUCH
HMPV વાયરસને લઇ આરોગ્ય તંત્ર એલર્ટ:ભરૂચ સિવિલ હોસ્પિટલ કોઈ પણ ઈમરજન્સીની પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર
સમીર પટેલ, ભરૂચ રાજ્યમાં અમદાવાદ ખાતે હ્યુમન મેટાન્યુમો વાયરસ ( એચએમપીવી) નો પહેલો કેસ આવતાં જ તંત્ર સતર્ક થઇ ગયું…
ટ્રેનમાં ગાંજાની હેરાફેરી!:હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી રેલવે SOG પોલીસે બિનવારસી હાલતમાં ગાંજાનો જથ્થો જપ્ત કર્યો
સમીર પટેલ, ભરૂચ વડોદરા રેલવે એસઓજી પોલીસે હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનવારસી હાલતમાં પડેલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ…
ખ્વાજા ગરીબ નવાઝ નો આજે 813 મો ઉર્ષ ઉજવાયો, દુનિયાભર માથી ભાવિકો ઉમટી પડયા.
સમીર પટેલ, ભરૂચ ભારતના રાજસ્થાન રાજ્યમાં આવેલ અજમેર શહેર સ્થિત ખવાજાએ હિંદલ વલી અને ગરીબ નવાઝના નામોથી પ્રચલિત સૂફી સંત…
ભરૂચ: માંચ ખાતે ખ્વાઝા ગરીબ નવાઝની છ્ઠ્ઠી શરીફની સાનદાર ઉજવણી કરવામાં આવી, મોટી સંખ્યામાં અકીડતમંદોએ હાજરી આપીને ધન્યતા અનુભવી..
સમીર પટેલ, ભરૂચ અજમેરના સુફી સંત ખ્વાઝા ગરીબ નવાજની છ્ઠ્ઠી શરીફની ભરૂચ તાલુકાના માંચ ગામ ખાતે ઉજવણી મુસ્લીમ સમુદાય દ્વારા…
ભરૂચ : ઉત્તરાયણ પર્વ નિમિત્તે વાહનચાલકો અને રાહદારીઓને સાવચેતીનાં ભાગરૂપે ઓવરબ્રિજ ઉપર તાર લગાવ્યા..
સમીર પટેલ, ભરૂચ ઓવરબ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકના ગળામાં દોરી ન આવી જાય અને અકસ્માતનો ભોગ ન બને તે…
અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ કોસમડી ગામ ખાતે આવેલ krishiv રેસીડેન્સી સોસાયટી ખાતે શ્રી રામ ચરિત્ર માનસ કથા નું સુંદર આયોજન કરવામાં આવેલ છે
શ્રી રામ નામ બ્રહ્મા વિષ્ણુ અને શિવરૂપ છે મહામંત્ર છે જેને મહેશ્વર શિવજી જપે છે જેની મહિમા ગણેશજી જાણે છે…
આગ લાગતા દોડધામ મચી:ભરૂચના શેઠના પ્લાઝા શોપિંગમાં આવેલી બંધ કપડાંની દુકાનમાં આગ લાગી, ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો
સમીર પટેલ, ભરૂચ ભરૂચના સ્ટેશન માર્ગ પર આવેલી એક કપડાની દુકાનમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. આ અંગેની…
ગોલ્ડન બ્રિજને તાળા મરાયા:ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને બંને બાજુએ ગેટ લગાવી તાળા મરાયા, જાહેરનામુ હોવા છતાં લોકો ઉપયોગ કરતા હતા
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેર તથા જિલ્લાના લોકોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજના બન્ને છેડે લોખંડના…
ભરુચમાં દોઢ લાખથી વધુ ભક્તોના મહેરામણની ઉપસ્થિતિમાં હરિપ્રબોધમ્ યુવા મહોત્સવની શિસ્તબદ્ધ ઊજવણી
*“હું” માંથી “તું”* માં જવાનો અવસર…. ———————————- સમીર પટેલ, ભરૂચ ગુરુહરિ હરિપ્રસાદસ્વામીજીના ૯૧માં પ્રાગટ્ય દિન નિમિત્તે અને પ્રગટ ગુરુહરિ પ્રબોધસ્વામીજીના…
ભરૂચ જિલ્લા કોંગ્રેસના સમિતિએ તંત્ર ઉદ્યોગો સામે કડક અને આકરા પગલા ભરવાની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લામાં અનેક મોટા ઉદ્યોગો આવેલા છે.જેમાં અવાર-નવાર ગંભીર અકસ્માતો થતાં કામદારોએ પોતાના જીવ ગુમાવી રહ્યા હોવાના…










