BHARUCH
ભરૂચમાં શંકાસ્પદ વેસ્ટ મળ્યો: તપાસમાં કોલસાની થેલીઓ હોવાનું ખુલ્યું, ટેગ્રોસ કેમિકલ કંપની પાસેથી પાલિકાએ ₹3000નો દંડ વસૂલ્યો
સમીર પટેલ, ભરૂચ ભરૂચમાં સ્થાનિય રહેવાસીઓએ રોડની બાજુમાં કોઈ બેજવાબદાર લોકો દ્વારા જાહેર માર્ગને અડીને શંકાસ્પદ થેલીઓનો જથ્થો કોઈ ઠાલવી…
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાનગી ન્યુઝ ચેનલની ડિબેટ દરમ્યાન આદિવાસી સમાજ અંગે અપમાનજનક ટિપ્પણી કરનાર રાજકીય વિશ્લેષક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર તારીખ ૨૨ જુલાઇ…
ઓએનજીસી મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્નો બાબતે વિરોધ પ્રદર્શન કરી ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
સમીર પટેલ, ભરૂચ ઓએનજીસી મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્નો બાબતે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે જે…
ભરૂચ મનરેગા કૌભાંડમાં વધુ ચાર ધરપકડ: બે ટેકનિકલ આસિસ્ટન્ટ અને બે ટીડીઓ સામેલ, પોલીસે પૂછપરછ શરૂ કરી
ભરૂચ જિલ્લાના મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ખાતરી યોજના) હેઠળ થયેલ કથિત ભ્રષ્ટાચારના કૌભાંડમાં પોલીસે વધુ ચાર વ્યક્તિઓની ધરપકડ…
અંકલેશ્વરમાં સિકલીગર ગેંગના 4 સભ્યો ઝડપાયા:NRI ના બંધ મકાનમાંથી રોકડની ચોરી, 1.82 લાખનો મુદ્દામાલ જપ્ત
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર પોલીસે સિકલીગર ગેંગના ચાર સભ્યોને ચોરી કરતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. અંકલેશ્વર ડીજીવીસીએલ કચેરી પાછળ આવેલ…
વાગરાના તળાવમાં યુવકનું ડૂબ્યો:આંકોટ ગામનો ઈસમ હોવાની શક્યતા, પોલીસ અને તરવૈયાઓની ટીમ દ્વારા શોધખોળ જારી
સમીર પટેલ, ભરૂચ વાગરા તાલુકામાં આજે એક દુઃખદ ઘટના સામે આવી છે. વાગરાના તળાવમાં એક યુવક ડૂબી ગયો છે. ઘટનાની…
જંબુસરમાં રખડતા ઢોરનો હુમલો:13 વર્ષીય બાળકી ઈજાગ્રસ્ત, ટીઆરબી જવાને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી
સમીર પટેલ, ભરૂચ જંબુસર શહેરના ટંકારી ભાગોળ વિસ્તારમાં એક ચિંતાજનક ઘટના સામે આવી છે. શાળાએથી ઘરે પરત ફરી રહેલી 13…
વાલિયામાં ચાની લારીના બે ગલ્લા તૂટ્યા:રાત્રે તસ્કરોએ તાળા તોડી 12 હજાર રોકડા અને સામાન ચોર્યો, એક વર્ષમાં બીજી વાર ચોરી
સમીર પટેલ, ભરૂચ વાલિયા તાલુકાના વટારીયા ગામમાં સ્થિત સુગર ફેક્ટરી સામે આવેલા બે ચાના ગલ્લામાં તસ્કરોએ ચોરી કરી છે. મોડી…
ભરૂચમાં પાણી અને સ્ટ્રીટલાઈટના મુદ્દે મહિલાઓનો આક્રોશ: પાલિકા કચેરીનો ઘેરાવ
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેરના વોર્ડ નંબર 9 અને 10માં છેલ્લા 15 દિવસથી પીવાના પાણીનો પુરવઠો અનિયમિત રહેતા અને ત્રણ…
નેત્રંગ તાલુકાની શ્રી સરસ્વતી કોલેજ ઓફ સોશિયલ વકૅ મોરીયાણાના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ અન્વયે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પોતાના પ્રતિભાવો આપ્યા
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ નિયામક જિ.ગ્રા.વિ.એ નૈતિકા.એચ.પટેલના માર્ગદર્શન હેઠળ…










