BHARUCH
ભરૂચમાં પાણી અને સ્ટ્રીટલાઈટના મુદ્દે મહિલાઓનો આક્રોશ: પાલિકા કચેરીનો ઘેરાવ
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેરના વોર્ડ નંબર 9 અને 10માં છેલ્લા 15 દિવસથી પીવાના પાણીનો પુરવઠો અનિયમિત રહેતા અને ત્રણ…
નેત્રંગ તાલુકાની શ્રી સરસ્વતી કોલેજ ઓફ સોશિયલ વકૅ મોરીયાણાના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ અન્વયે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પોતાના પ્રતિભાવો આપ્યા
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ નિયામક જિ.ગ્રા.વિ.એ નૈતિકા.એચ.પટેલના માર્ગદર્શન હેઠળ…
નેત્રંગ મામલતદાર કચેરી ખાતે જિલ્લા આયોજન અધિકારીના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ : ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો / રજૂઆતો અંગેની અરજી સરનામા તથા કોન્ટેક…
SRF ફાઉન્ડેશન દ્વારા નેત્રંગ તાલુકાના ૩૭ આંગણવાડી કાર્યકરો બહેનો માટે ત્રણ દિવસીય ક્ષમતા નિર્માણ પ્રશિક્ષણ આયોજન આઈ.સીડી. એસ શાખાના સહયોગ થી કરવામા આવ્યુ.
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ નેત્રંગ: SRF ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આંગણવાડી વિકાસ કાર્યક્રમ અંતર્ગત નેત્રંગ તાલુકાની કુલ ૩૭ આંગણવાડીઓની બહેનો સાથે ત્રણ દિવસીય…
નેત્રંગ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે ઉમાશંકર જોશીની જન્મજયંતિની ઉજવણી કરાઈ…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ તાલુકામાં આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે ઉમાશંકર જોશીની જન્મજયંતિની ઉજવણી…
ભરૂચ ગૌપાલક સમાજ સહિત વિવિધ સંગઠનો ધ્વારા રખડતા ઢોરો ને પકડવાના મુદ્દે કલેક્ટર ને આવેદનપત્ર પાઠવાયું .
સમીર પટેલ, ભરૂચ ભરૂચ નગર પાલિકા અને પાંજરાપોળ વચ્ચે સમનવ્ય, સ્પષ્ટતા,અને સંકલનના અભાવ નો આક્ષેપ.. ભરૂચ ગૌપાલક સમાજ સહિત વિવિધ…
ભરૂચમાં આરટીઓ વિભાગે 752 વાહન માલિકો સામે કાર્યવાહી કરી : ઓવરલોડિંગને લાલબત્તી, 3 માસમાં 1.18 કરોડથી વધારેના દંડની વસૂલાત
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લામાં આરટીઓ વિભાગ થકી માર્ગ સલામતી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તે અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરી લોકોને…
જંબુસર પોલીસની કાર્યવાહી:રૂદ્ર બંગ્લોઝ પાસે જુગાર રમતા 5 શખ્સો પકડાયા, ₹4.25 લાખનો મુદ્દામાલ જપ્ત
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાવવા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર…
આમોદ નજીક હાઈવે પર બસ-બાઈક અકસ્માત:નાહિયેર ગામ પાસે વળાંક પર બાઈકસવારનું ઘટનાસ્થળે મોત, મૃતકની ઓળખ બાકી
સમીર પટેલ, ભરૂચ નેશનલ હાઈવે નંબર ૬૪ પર આમોદ તાલુકાના નાહિયેર ગામ નજીક માર્ગ અકસ્માત સર્જાયો છે. જંબુસરથી સુરત તરફ…
ભરૂચના ઝનોરમાં આવેલી એનટીપીસી કંપનીમાં કોન્ટ્રાકટમાં કામ કરતા કામદારોનો મેનેજમેન્ટ વચ્ચે અનેક પ્રશ્નોને લઇને વિરોધ
સમીર પટેલ, ભરૂચ ભરૂચના ઝનોરમાં આવેલી એનટીપીસી કંપનીમાં કોન્ટ્રાકટમાં કામ કરતા કામદારોનો મેનેજમેન્ટ વચ્ચે અનેક પ્રશ્નોને લઇને વિરોધ જોવા મળ્યો…










